FB ઉપર સાહિલ પઠાણે RIP in advance કોમેન્ટ કરી હતી
BJP જિલ્લા મંત્રી ભાવના પંચાલે સાંસદ કોરોનાથી જલ્દી સ્વસ્થ થાય તે માટે FB પર ફોટા સાથે મૂકેલી પોસ્ટ
સાંસદ કોરોના સંકમિત થતાં યુ.એન મહેતા હોસ્પીટલમા સારવાર અથઁ ખસેડાયા હતા
ફેસબુક ઉપર કોમેન્ટ કરાતાં મામલો નેત્રંગ પોલીસમાં મુસ્લિમ યુવાન સામે BJP તાલુકા પ્રમુખની ફરિયાદ
[caption id="attachment_1218475" align="aligncenter" width="576"] સાહિલ ની કોમેન્ટ બાદ પોસ્ટ જિલ્લા મહિલા મંત્રીએ ડીલીટ કરી[/caption]
WatchGujarat. ભરૂચ BJP સંસદ MP મનસુખ વસાવા કોરોના સંક્રમિત થતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. નર્મદા જિલ્લા મંત્રીએ ફેસબુક પર સાંસદના ફોટા સાથે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી મુકેલી પોસ્ટમાં સાંસદને જીવતે જીવ શ્રદ્ધાંજલિ આપી RIP in advance પોસ્ટ કરનાર મુસ્લિમ યુવાન સામે ફરિયાદ નોંધી ધરપકડ કરાઈ છે.
ભરૂચ સાંસદ મન્સુખ વસાવા કોરોના સંકમિત થતાં યુ.એન મહેતા હોસ્પીટલ અમદાવાદ વધુ સારવાર માટે દાખલ કરાયા હતા. ભાજપના કાયઁકતૉઓ અને આગેવાનો BJP MP મનસુખભાઇ વસાવાનું સ્વાસ્થ્ય વહેલી તકે સારૂ થાય તે માટે પુજા-અચઁન અને પ્રાથઁનાઓનો દોર શરૂ કર્યો હતો.
ભાજપ સંગઠનના જિલ્લા મંત્રી ભાવનાબેન પંચાલે એ 20 મે એ પોતાના ફેસબુક FB એકાઉન્ટ પર સાંસદ મનસુખભાઇ વસાવાનો ફોટો અપલોડ કરીને તેના ઉપર જનતાની સેવા કરતાં સાંસદની તબિયત બગડતા યુ.એન મહેતા હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે, ત્યારે હરસિદ્ધી માતાજીને એટલી પ્રાથઁના કે સાહેબ જલ્દી સારા થઈ જાય અને જનતાના સેવા કાયઁમાં પાછા જોડાઇનું લખાણ લખી ફેસબુક ઉપર પોસ્ટ અપલોડ કરી હતી.
આ પોસ્ટ ઉપર ફેસબુક ફ્રેન્ડ સાહીલ પઠાણ રહે.નેત્રંગ અંગ્રેજી ભાષામાં RIP IN Advance એટલે કે જીવતા જીવ શ્રધ્ધાંજલી આપવા બાબતે કોમેન્ટ કરતાં ભાજપના કાયઁકતૉઓ અને આગેવાનમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં ભારે નારાજગી સાથે આ પોસ્ટ ને લઈ આઘાત લાગ્યો હતો.
નેત્રંગ તાલુકા ભાજપના પ્રમુખ મનસુખ બસાવએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં સોશ્યલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને લોકોની લાગણી દુભાવી MP ને જીવતા જીવ શ્રદ્ધાંજલિ આપવાના કૃત્ય બદલ સાહિલ પઠાણ સામે ફરીયાદ આપી હતી. પોલીસ મુસ્લિમ યુવાનની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી છે.