• ભરૂચ પાલિકા વોર્ડ 2, અંકલેશ્વર વોર્ડ નંબર 8 અને આમોદ વોર્ડ 5 માં ઉમેદવારો જાહેર કરાયા નહિ
  • કેટલાક જુના જોગીઓની બાદબાકી, નવા ચહેરાઓને સ્થાન, ટિકિટો કપાતા અપક્ષ ઉમેદવારીનો ધમધમાટ

WatchGujarat ભરૂચ જિલ્લા ની ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર 4 પાલિકા, 1 જિલ્લા અને 9 તાાલુુુકા પંચાયત માટે બુુુધવારે મોડી રાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સત્તાવાર ફાઇનલ યાદી જાહેર કરાઈ હતી. ભરૂચ પાલિકા વોર્ડ 2, અંકલેશ્વર 8 અને આમોદ પાલિકા વોર્ડ 5 માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ બેઠકો પર વિજય મેળવવાના ઉદ્દેશ્યથી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર નવા ચહેરાનો તક આપવામાં આવી છે, તો કેટલીક બેઠકો પર અપેક્ષીત રીતે જુના ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે.

જુઓ યાદો

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud