1 જિલ્લા, 5 તાલુકા અને 1 પાલિકા ઉપર કમળનું રાજ
નર્મદા જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને રાજપીપલા પાલિકાની 140 બેઠકો પૈકી BJP 97, કોંગ્રેસ 29, BTP 5 અને અપક્ષ 9
WatchGujarat. નર્મદા જિલ્લા પંચાયત તેમજ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયત તથા રાજપીપલા પાલિકાની ચૂંટણીઓમાં મતગણતરી 6 કેન્દ્રો ખાતે હાથ ધરાઈ હતી. રાજપીપલા પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણી સ્પર્ધાના 95 ઉમેદવારો પૈકી ભાજપ 16, કોંગ્રેસ 6 અને અપક્ષ 6 ઉમેદવારો વિજેતા જાહેર થયેલ છે.
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોની ચૂંટણી સ્પર્ધાના 79 ઉમેદવારો પૈકી BJP 19, કોંગ્રેસ 2 અને BTP 1 ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે. નાંદોદ તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના 56 ઉમેદવારો પૈકી BJP 15, કોંગ્રેસ 2 અને અપક્ષ 1 ઉમેદવાર, ગરૂડેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના 45 ઉમેદવારો પૈકી BJP 9 અને કોંગ્રેસ 7 , તિલકવાડા તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના 47 ઉમેદવારો પૈકી BJP 10, કોંગ્રેસ 5 અને અપક્ષ 1 ઉમેદવાર વિજયી થયા છે.
જ્યારે દેડીયાપાડા તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના 81 ઉમેદવારો પૈકી ભાજપ 16, કોંગ્રેસ 4 અને BTP 2 ઉમેદવાર તેમજ સાગબારા તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના 78 ઉમેદવારો પૈકી ભાજપ 12, કોંગ્રેસ 3, BTP 2 અને અપક્ષ 1 ઉમેદવાર વિજેતા જાહેર કરાયા છે.
- 1 જિલ્લા, 5 તાલુકા અને 1 પાલિકા ઉપર કમળનું રાજ
- નર્મદા જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને રાજપીપલા પાલિકાની 140 બેઠકો પૈકી BJP 97, કોંગ્રેસ 29, BTP 5 અને અપક્ષ 9