પાલેજ-આમોદ વચ્ચે દોરા ગામ પાસે આજે કારને અકસ્માત નડ્યો હતો
ગાડીમાં વધુ ફિટ રીતે ફસાઈ ગયા હોવાના કારણોસર બહાર નીકળી શકે એવી કન્ડિશન ના હતી તો એમને ૧૦૮ ercp ની સલાહ મુજબ કારની અંદર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી
દર્દી પાસેથી રોકડા 59,000, બેગ, 2 નંગ મોબાઈલ તથા બીજી ઘર વપરાશ ની ચીજ વસ્તુ જે મળી તે તેમના પરિવાર ને હેન્ડ ઓવર કરી ઉદાહરણીય કામગીરી કરી
ભરૂચ. 108 ના સ્ટાફે પાલેજ-આમોદ માર્ગ પર દોરા ગામ પાસે થયેલ કાર અકસ્માતમાં 3 દર્દીના જીવ બચાવવા સાથે રોકડા 59 હજાર, 2 મોબાઈલ તથા કિંમતી સમાન પરિજનો ને પરત કરી માનવતા અને પ્રામાણિકતા મહેકાવી છે.
પાલેજ થી આમોદ જતા રસ્તા પર, દોરા વિલેજ નજીક એક કારનો એકસીડન્ટ થયો હતો. તેનો કેસ પાલેજ 108 એમ્બ્યુલન્સને મળતા પાલેજ લોકેશનની એમ્બ્યુલન્સ સ્થળ તરફ જવા રવાના થાય. સ્થર પર પોહચી જોયું તો બે વ્યક્તિ ફોરવીલ ગાડી માં ફસાયેલ હતા. જેમાંથી ડ્રાઈવરને થોડું વધુ વાગ્યું હતું અને બંને વ્યક્તિ ગાડીની બહાર નીકળી શકે એવી કન્ડિશનમાં ન હતા. 108 ના પાઇલોટ ઇમત્યાઝ ભાઈ અને EMT ખુસ્બુબેન દ્વારા પહેલા મહિલાને કારમાંથી બહાર કાથી પ્રાથમિક સારવાર આપી ૧૦૮ એમ્બ્યુલન્સમાં લીધા.
ત્યારબાદ બીજા ભાઈને જે ગાડીમાં વધુ ફિટ રીતે ફસાઈ ગયા હોવાના કારણોસર બહાર નીકળી શકે એવી કન્ડિશન ના હતી તો એમને ૧૦૮ ercp ની સલાહ મુજબ કારની અંદર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યાર બાદ જેસીબી દ્વારા તેમની કાર ને બહાર કાઢી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ માં લય તેમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ વલણ ખસેડવામાં આવ્યા હતાં.
એક્સીડન્ટ સમયે દર્દી પાસેથી રોકડા 59,000, બેગ, 2 નંગ મોબાઈલ તથા બીજી ઘર વપરાશ ની ચીજ વસ્તુ જે મળી તે તેમના પરિવાર ને હેન્ડ ઓવર કરી માનવતાનું ઉત્તમ ઉદાહણરૂપ પૂરું પાડવામાં આવ્યું હતું અને માનવતાની મહેક લેહરાઇ હતી.
અકસ્માતમાં નઝરીનબેન ખાપટ વાલા, ઉ.વ. 57, પ્રવેઝભાઈ ઉ.વ. 42 ને ઇજા પહોંચી હતી.