WatchGujarat. રાહુલ ગાંધી સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસના 'ચાણક્ય' અહેમદ પટેલની અંતિમયાત્રા શરુ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પરિવારના જુના સાથીના પાર્થિવ દેહને ખાંડ આપી હતી. કાબરસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા.
https://youtu.be/xZWBRxtM_zk
દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. અહેમદ પટેલના પાર્થિવ દેહને લઇને એમ્બ્યુલન્સ તેમના વતન પિરામણ જવા રવાના થઇ ગઇ છે. જ્યાં તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. જેમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ ગામ પહોંચ્યા છે. આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા છે.