WatchGujarat. 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે BJP દ્વારા કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મીટિંગોના દોર શરુ કરવામાં આવ્યો હતો. સાથે રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ બાકી છે.
ભાવનગર મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી
જામનગર મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી
રાજકોટ મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી
સુરત મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી
વડોદરા મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી
WatchGujarat. 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે BJP દ્વારા કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મીટિંગોના દોર શરુ કરવામાં આવ્યો હતો. સાથે રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ બાકી છે.
ભાવનગર મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદીજામનગર મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી રાજકોટ મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી સુરત મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી વડોદરા મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી