વડોદરામાં "મિશન 76" ને પાર ન કરી શકનાર BJPનો 76 બેઠકમાંથી 69 બેઠક પર અને 07 બેઠક પર કોંગ્રેસનો વિજય
પાટીદાર પ્રભુત્વ ધરાવતા સુરતમાં "CONGRESS"ને એક પણ સીટના મળતા કારમો પરાજય
સુરતમાં અને અમદાવાદમાં ભવ્ય સફળતાના પગલે ગુજરાતમાં AAPનો ઉદય
અસદુદ્દીન ઔવૈશીની AIMIM પાર્ટીને પણ અમદાવાદમાં 4 બેઠકો મળતા ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઇ
જામનગરમાં 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSPનો વિજય
ભાવનગરમાં 44 બેઠક પર BJPનો અને 8 બેઠક પર કોંગ્રેસનો વિજય
WatchGujarat રાજ્યની 6 મહાનગરપાલિકામાં ઓછા મતદાન બાદ મતગણતરી પૂર્ણ થઇ છે. છેલ્લા 25 વર્ષની જેમ આ વખતે પણ તમામ મહાનગરપાલિકામાં ભાજપની જીત થઇ છે. અમદાવાદમાં 192 બેઠકોમાંથી 159 બેઠક પર BJPનો અને 25 બેઠક પર કોંગ્રેસનો અને અસદુદ્દીન ઔવૈશીની AIMIM પાર્ટીનો પણ અમદાવાદમાં 7 બેઠકો પર જયારે અપક્ષનો 1 બેઠક પર વિજય થયો છે. સુરતમાં 120 બેઠકમાંથી 93 બેઠક પર BJP અને 27 બેઠક પર AAPનો વિજય થયો છે. જયારે કોંગ્રેસનો કારમો પરાજય થતા એક પણ બેઠક પર વિજય મેળવી શકી નથી. રાજકોટમાં 72 બેઠકોમાંથી 68 બેઠક પર BJP અને 4 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
વડોદરામાં 76 બેઠકમાંથી 69 બેઠક પર BJPનો અને 07 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જામનગરમાં 64 બેઠકમાંથી 50 બેઠક પર BJPનો અને 11 બેઠક પર કોંગ્રેસનો તેમજ 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSPનો વિજય થયો છે. ભાવનગરમાં 52 બેઠકમાંથી 44 બેઠક પર BJPનો અને 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકમાંથી 483 બેઠક પર BJPનો વિજય થયો છે. જ્યારે 55 બેઠક પર કોંગ્રેસનો તેમજ 27 બેઠકો પર AAP, 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSPનો અને 7 બેઠક પર અસદુદ્દીન ઔવૈશીની AIMIM પાર્ટીના ઉમેદવારનો જયારે અપક્ષનો 1 બેઠક પર વિજય થયો છે.
6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 576 બેઠકોમાંથી BJPએ 483 બેઠકો મેળવી 2015ની ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPએ 6 મનપા ઉપર વર્ચસ્વ જમાવી કબ્જો કરી લીધો છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી BJPએ 483 બેઠકો મેળવી ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 બેઠક પર જીત મેળવી હતી. રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપના અવિરત વિકાસના કારણે કેસરીયો લહેરાયો છે. ત્યારે બહુ ઓછી 55 સીટો મેળવનારી કોંગ્રેસ પાર્ટીનો રકાસ નીકળી ગયો છે. બીજી તરફ સુરતમાં અને અમદાવાદમાં ભવ્ય સફળતાના પગલે ગુજરાતમાં AAPનો ઉદય થયો છે. આ સાથે અસદુદ્દીન ઔવૈશીની AIMIM પાર્ટીને પણ અમદાવાદમાં 7 બેઠકો મળતા ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઇ છે.
2021ના ચૂંટણી પરિણામો
કોર્પોરેશન
બેઠક
બિનહરિફ
ભાજપ
બિનહરિફ
કોંગ્રેસ
APP
AIMIM
અપક્ષ
BSP
અમદાવાદ
192
1
158
1
24
0
7
1
0
સુરત
120
0
93
0
0
27
0
0
0
વડોદરા
76
0
69
0
07
0
0
0
0
રાજકોટ
72
0
68
0
4
0
0
0
0
જામનગર
64
0
50
0
11
0
0
0
3
ભાવનગર
52
0
44
0
8
0
0
0
0
કૂલ
576
1
482 (483)
1
54(55)
27
7
1
3
કઈ મનપામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર
કોર્પોરેશન
કેટલા વોર્ડ
બેઠક
કેટલા ઉમેદવારો
ભાજપ
કોંગ્રેસ
આપ
અપક્ષ
અમદાવાદ
48
192
773
191
188
156
87
સુરત
30
120
484
120
117
113
58
વડોદરા
19
76
279
76
76
41
30
જામનગર
16
64
236
64
62
48
27
રાજકોટ
18
72
293
72
70
72
20
ભાવનગર
13
52
211
52
51
39
4
કૂલ
144
576
2276
575
564
419
226
કઈ મનપામાં કેટલા પુરૂષ અને મહિલા મતદારો
કોર્પોરેશન
પુરુષ
મહિલા
ટ્રાન્સજેન્ડર
કૂલ
અમદાવાદ
24,14,451
22,09,976
165
46,24,592
રાજકોટ
567002
526984
19
10,94,005
જામનગર
2,50,502
2,38,937
12
4,89,451
ભાવનગર
2,70,501
2,54,225
29
5,24,755
વડોદરા
7,40,898
7,05,110
204
14,46,212
સુરત
18,17,186
14,71,047
110
32,88,343
કૂલ
60,60,540
54,06,279
539
2015ના ચૂંટણી પરિણામો
કોર્પોરેશન
બેઠક
બિનહરિફ
ભાજપ
બિનહરિફ
કોંગ્રેસ
અપક્ષ
અમદાવાદ
192
0
143
0
48
1
સુરત
116
1
79
1
36
-
વડોદરા
76
1
57
1
14
4
રાજકોટ
72
0
38
-
34
-
જામનગર
64
0
38
-
24
2
ભાવનગર
52
0
34
-
18
-
2010થી 2021 સુધીનું મતદાન
મનપા
2010
2015
2021
અમદાવાદ
44.12
46.51
42.51
સુરત
42.33
39.93
47.14
રાજકોટ
41.06
50.4
50.72
વડોદરા
44.41
48.71
47.84
જામનગર
50.35
56.77
53.38
ભાવનગર
45.25
47.49
49.46
કુલ
43.68
45.81
46.08
વડોદરામાં "મિશન 76" ને પાર ન કરી શકનાર BJPનો 76 બેઠકમાંથી 69 બેઠક પર અને 07 બેઠક પર કોંગ્રેસનો વિજય
પાટીદાર પ્રભુત્વ ધરાવતા સુરતમાં "CONGRESS"ને એક પણ સીટના મળતા કારમો પરાજય
સુરતમાં અને અમદાવાદમાં ભવ્ય સફળતાના પગલે ગુજરાતમાં AAPનો ઉદય
અસદુદ્દીન ઔવૈશીની AIMIM પાર્ટીને પણ અમદાવાદમાં 4 બેઠકો મળતા ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઇ
જામનગરમાં 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSPનો વિજય
ભાવનગરમાં 44 બેઠક પર BJPનોઅને 8 બેઠક પર કોંગ્રેસનો વિજય