અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બુધવારે બપોરે સામે આવી
હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે.
હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરતા મશીનમાં આગ લાગી હતી
આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
અગાઉ રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા માં કોવિડ હોસ્પિટલમાં આગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી
WatchGujarat અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બુધવારે બપોરે સામે આવી છે. મણિનગરની લિટલફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી છે. આ હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે. આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા.#Breaking
પ્રાથમિક વિગતો અનુસાર, અમદાવાદ ની લીટલફ્લાવર હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરતા મશીનમાં આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા માં કોવિડ હોસ્પિટલમાં આગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. અમદાવાદ અને રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
More #Breaking News #Maninagar #Little flower covid hospital #Ahemdabad News