વડોદરા નજીક આવેલા પાદરા સ્થિત ભોજ ગામના પેટપુરા સ્થિત હરણમાળ ખાતે બનેલી ઘટના
20 વર્ષીય યુવતિને બચાવવા કુવામાં ઉતરેલા ફાયરના લાશ્કરોએ જીવના જોખમે યુવતિને નવુ જીવન દાન આપ્યું
ફાયર સેફટીના પુરતા સાધનો, રોપ લેડર સહીત ઓકસ્ઝીન માસ્ક અને ઓસ્કીઝન બોટલો સાથે પહોંચી વડોદરા ફાયર બ્રીગેડની ટીમ
દોઢ કલાક જહેમત બાદ યુવતિને 150 ફુટ ઊંડા કુવામાંથી બહાર કાઢી યુવિતને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ
મકરપુરા ફાયર સ્ટેશનના ઓફીસર નિકુંજ આઝાદે નિચે મૂજબની માહિતી આપી હતી.
વડોદરા. સામાન્ય રીતે ફાયર બ્રીગેડ એટલે આગ લાગે ત્યારે જ કામ કરતી હોય તેવી આપણી માન્સિકતા છે. પરંતુ ફાયર બ્રીગેડ ગમે તેવી પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવી જીવન દાન આપે છે. તેવી એક ઘટના શહેરના નજીક આવેલા પાદરા તાલુકાના એક ગામમાં બની હતી. જ્યાં 150 ફુટ ઊંડા કુવામાં પડી ગયેલી 20 વર્ષીય યુવતિને ફાયરના લાશ્કરે ઝેરીલા સાંપના જોખમ સામે લડી નવુ જીવનદાન આપ્યું હતુ.
શહેરના નજીક આવેલા પાદરા તાલુકાના ભોજ ગામના પેટાપુરા સ્થિત હરણમાળ ગામે રહેતી 20 વર્ષીય શંકુબેન સાંજના સમયે ઘરની બહાર નિકળ્યાં હતા. જ્યાં સાંજે 6 વાગ્યાના અરસામાં ગામમાં અધારૂ હોવાથી તેઓ 150 ફુટ ઊંડા કુવામાં પડી ગયા હતા. જે અંગેની જાણ ગ્રામજનોને થતા લોકો એકત્ર થયા હતા. બનાવને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસને જાણ કરવામા આવી હતી. દરમિયાન ગ્રામજનો મોટી સંખ્યામાં આવી પહોંચતા વડોદરા ફાયર બ્રીગેડને જાણ કરવામા આવી હતી.
બનાવ અંગે વડોદરા ફાયર બ્રીગેડને જાણ કરાતા મકરપુરા અને વડીવાડી ફાયર બ્રીગેડના લાશ્કરો તાત્કાલીક સ્થળ પર જવા રવાના થયા હતા. જ્યાં વડોદરા ફાયર બ્રીગેડની ટીમે સ્થળ પહોંચી 150 ફુટ ઊંડા કુવામાં રોપ લેડર ઉતારી યુવતિને બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. કુવામાં ઝેરી સાંપ અને જંતુઓની વચ્ચે ફાયર બ્રીગેડના લાશ્કરોએ જીવના જોખમી કુવામાં ઉતરી યુવતિને નુ જીવન દાન આપ્યું હતુ.
ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા 20 વર્ષીય યુવિતને 150 ફુટ ઊંડા કુવામાંથી બહાર કાઢી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચતા બનાવની તપાસ હાથ ધરવામાં આવી હતી.