• તાજેતરમાંજ શહેરમાંથી મોટા પાયે બોગ્સ માર્કશીટનુ કૌભાંડ ઝડપાયુ હતુ.
  • પોલીસ વડોદરાના બે ભરૂચના એક શખ્સ પાસેથી 500 જેટલી બોગ્સ માર્કશીટ અને ડીગ્રી સર્ટિફીકેટ કબજે કર્યા હતા. 
  • પોલીસે આ મામલે અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે.
  • નામચીન વિક્કી વાલાની સંડોવણી બહાર આવતા ઉદેપુરથી પોલીસે તેની ધરપકડ કરી

#Vadodara બોગ્સ માર્કશીટનુ હબ બન્યુ, આંતરરાજ્ય કૌભાંડ ચલાવનાર માઇન્ડ વિક્કી ઝડપાયો

WatchGujarat. શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી થોડા સમય પહેલા મોબાઇલ પર ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમી રહેલા યુવકની પોલીસે ધરપકડ કરી હતી. યુવકના મોબાઇલ ફોનની ઊંડાણપૂર્વક તપાસ કરતા મહારાષ્ટ્ર અને રાજેસ્થાનની યુનિ.ની બોગ્સ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અત્યાર સુધી પોલીસે પાંચ લોકોની મામલે ધરપકડ કરી હતી. જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં બોગ્સ માર્કશીટનુ કૌભાંડ આચરનાર માસ્ટર માઇન્ડ વિક્કીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ મોટા પાયે બોગ્સ માર્કશીટનુ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતુ. નોકરી વાંચ્છુકો તેમજ વિદેશ જનાર લોકો પાસેથી તગડી રકમ વસુલી રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર યુનિ. અને બોર્ડની બોગ્સ માર્કશીટ બનાવી પધરાવવામાં આવતી હતી. તેવામાં બોગ્સ માર્કશીટનુ કૌભાંડ આચરનાર માસ્ટ માઇન્ડ સુખપાલસિંગ ઉર્ફે વિક્કી ગુરનામસિંગ વાલાની સંડોવણી બહાર આવી હતી. વિક્કી વાલાને વિક્કી સરદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિક્કી સરદાર તેના મળતીયાઓ સાથે મળી દેશના વિવિધ રાજ્યોમાં વીલીયમ કેરી યુનિવર્સિટી સીલોંગ મેધાલયનાની બ્રાન્ચો ખોલી હતી.

વીલીયમ કેરી યુનિવર્સિટી સીલોંગ મેધાલય નામથી વીક્કી અને તેના મળતીયા આંતરરાજ્ય બોગ્સ માર્કશીટનુ કૌભાંડ આચરતા હતા. તાજેતરમાં શહેરમાંથી મોટા પાયે ઝડપાયેલા બોગ્સ માર્કશીટ કૌભાંડમાં વીક્કીની પણ સંડોવાણી બહાર આવી હતી. જોકે પોલીસના કેટલાક અધિકારીઓ સાથે નિકટ સબંધ ધરાવતા વિક્કીને આ બાબતની ગંધ આવી જતા તે ફરાર થઇ ગયો હતો. દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન સ્થિત ઉદેપુર પહોંચી નામચીન અને આંતરરાજ્ય બોગ્સ માર્કશીટનુ કૌભાંડ આચરનાર વિક્કીને

More News #બોગ્સ માર્કશીટ #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud