વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી આર્કીટેક્ટની ઓફીસમાં ચાલી રહ્યો હતો ગોરખ ધંધો
ઓનલાઇન વેબકેમેરા દ્વારા અશ્લીલ ચેટીંગ તેમજ વેબકેમથી લાઇવ અંગ પ્રદર્શનથી વર્ચ્યુલ સેક્સ રેકેટ ચાલી રહ્યું હતુ.
જે.પી પોલીસે રેઇડ પાડી નિલેશ ગુપ્તાની ધરપકડ કરી જ્યારે અમી નામની મહિલા વોન્ટેડ
ટોકન સીસ્ટમથી વિદેશી યુવતિઓ મારફતે વર્ચ્યુલ સેક્સ રેકેટ ચલાવવામાં આવતુ હતુ.
સેક્સ રેકેટમાં શામેલ યુવતિઓ કામ છોડી ભાગી ન જાય તે માટે તમામના પાસપોર્ટ પણ લઇ લેવામાં આવતા હતા.
વડોદરા. શહેરમાં ચાલતા સેક્સ રેકેટના પોલીસે અનેકો કિસ્સાઓનો પર્દાફાશ કર્યો છે. પરંતુ અત્યાર સુધીના તમામ સેક્સ રેકેટ કરતા કંઇક જૂદી રીતે એટલે કે ઓનલાઇન અને વર્ચ્યુલ સેક્સ રેકેટનો પ્રથમ વખત પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકોટા વિસ્તાતરમાં આવેલી આર્કીટેક્ટની ઓફીસમાં ચાલતા ઓનલાઇન સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કરી એકની ધરપકડ કરી છે. જ્યારે અમી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
શહેરના કયા આર્કીટેકની ઓફીસમાં ચાલતુ હતુ ONLINE વર્ચ્યુલ સેક્સ રેકેટ
વડોદરા શહેરમાં એસકોર્ટ સર્વીસીના નામે ચાલતા સેક્સ રેકેટનો પોલીસે અનેક વખત પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં જ ઓનલાઇન સેક્સ રેકેટ ચલાવતા શખ્સની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી હતી. તેવામાં શહેરના પોષ વિસ્તાર એવા અકોટા સ્થિત પી.એફ ઓફીસ રોડ પરની શ્રી રેસીડન્સી અને હાર્દીક ચેમ્બર્સમાં આવેલી “ રેય ડીઝાઇન વર્લ્ડ” ઓનલાઇન પ્લાનીંગ, આર્કીટેક ડીઝાઇનીંગમાં ઓનલાઇન વર્ચ્યુલ સેક્સ રેકેટ ચાલતુ હોવાની બાતમી જે.પી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ દરોડો પાડ્યો અને ચોંકવનારા દ્રશ્યો જોવા મળ્યાં હતા.
કંઇ રીતે વર્ચ્યુલ રેકેટ ચલાવવામાં આવતુ હતુ.
સંચાલક નિલેશ ગુપ્તા અને અમી નામની મહિલા બહારથી યુવતિઓ લાવી ભાડાના મકાન તેમજ અન્ય સ્થળે રાખતી હતી. જેથી પોલીસ ઉપરોક્ત બન્ને સ્થળે રેઇડ કરતા "ચતુરબાતે" નામની વેબલાઇટથી ચાલતા વર્ચ્યુલ સેક્સ માટે રાખવામાં આવેલી બે યુવતિઓ મળી આવી હતી. તેમજ આર્કીટેક્ટ ઓફીસના નામે ચાલતા ઓનલાઇન વર્ચ્યુલ સેકેસ રેકટ માટે ઉપ્યોગમાં લેવાતા વેબકેમેરા, 11 લેપટોપ મળી આવ્યાં હતા. પોલીસ આ મામલે નિલેશ ગુપ્તાની ધરપકડ કરી હતી, જ્યારે કારેલીબાગ વિસ્તારમાં રહેતી અમી પરમાર મહિલાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોડ હાથ ધરી છે.
અમી પરમાર યુવિતઓની અંગ પ્રદર્શન કરવા ટ્રેનીંગ આપતી
આર્કીટેક્ટની ઓફીસમાં ચાલતા ઓનલાઇન સેક્સ રેકેટમાં શામેલ કરવામાં આવેલી યુવતિઓને અમી પરમાર ખાસ પ્રકારની ટ્રેનીંગ આપી હતી. યુવતિઓને ફક્ત ઓનલાઇન ચેટિંગ કરવાના કામ માટે રાખી સાઇટ પર સંપર્ક કરનાર ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લોથી વાતની શરૂઆત કરી, ત્યારૂબાદ ગ્રાહકો યુવતિઓ તરફ આકર્ષાય તે માટે લાઇવ ચેટિંગ સાતે અંગ પ્રદર્શન કરાવની ટ્રેનીંગ આપતી હોવાનુ પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતુ.