શહેરી વિસ્તારઃ- અટલાદરા, દિવાળીપુરા, અલકાપુરી, કિશનવાજી, સમા, જેતલપુર, ગોત્રી, ગોવા, સુભાનપુરા, અકોટા, નવાબજાર, પામીગેટ, કારેલીબાગ, વડસર, મકરપુરા, ફતેપુરા, છાણી, નવીધરતી, નવાયાર્ડ, તરસાલી, એકતાનગર, કપુરાઇ, સવાદ, આજવા રોડ, માંજલપુર, યમુનામીલ, દંતેશ્વર, હાથીખાના
ગ્રામ્યઃ- અભોર, વાઘોડીયા, ગવાસદ, ઇંટોલા, સરાર, વરણામા, પોર. ફાજલપુર, ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, થુવાવી, અનગઢ, શેરખી, ચાણોદ, તેનતલાવ, કારવણ, સાંકરદા, વેમાલી, દુમાડ, આસોજ, ભાયલી, કમરાડી, ખંભોલા, હાંડોદ, નવાશિહોરા, પાંડુ, ટુંડાવ, મંજુસર, કમાપુરા, કરખડી, વાંકાનેર
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 572 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે વડોદરાવડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6491 સેમ્પલમાંથી 572 કોરોના પોઝિટીવ અને 5919 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 38,008 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 07 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 309 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 5800 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 5,178 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 376 ઓક્સિજન પર અને 246 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 579 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 62 સરકારી હોસ્પિટલ ખાતેથી, 70 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 287 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 419 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 31,899 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 10,983 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 10,983 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
શહેરી વિસ્તારઃ- અટલાદરા, દિવાળીપુરા, અલકાપુરી, કિશનવાજી, સમા, જેતલપુર, ગોત્રી, ગોવા, સુભાનપુરા, અકોટા, નવાબજાર, પામીગેટ, કારેલીબાગ, વડસર, મકરપુરા, ફતેપુરા, છાણી, નવીધરતી, નવાયાર્ડ, તરસાલી, એકતાનગર, કપુરાઇ, સવાદ, આજવા રોડ, માંજલપુર, યમુનામીલ, દંતેશ્વર, હાથીખાનાગ્રામ્યઃ-અભોર, વાઘોડીયા, ગવાસદ, ઇંટોલા, સરાર, વરણામા, પોર. ફાજલપુર, ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, થુવાવી, અનગઢ, શેરખી, ચાણોદ, તેનતલાવ, કારવણ, સાંકરદા, વેમાલી, દુમાડ, આસોજ, ભાયલી, કમરાડી, ખંભોલા, હાંડોદ, નવાશિહોરા, પાંડુ, ટુંડાવ, મંજુસર, કમાપુરા, કરખડી, વાંકાનેરWatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 572 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે વડોદરાવડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6491 સેમ્પલમાંથી 572 કોરોના પોઝિટીવ અને 5919 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 38,008 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 07 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 309 પહોંચ્યો છે.