હેવાન નજીકમાં રમતી બાળાને હાથ પકડીને મેદાનમાં લઇ ગયો હતો
હેવાને મોઢું દાબી દઇને રાડો નહીં પાડવા કહ્યું
WatchGujarat શહેરની ભાગોળે એક હવસખોર શખ્સની હેવાનીયત સામે આવી છે. બે સંતાનના પિતા એવા શખ્સે 8 વર્ષની માસુમનાં મોઢે મુંગો દઈ કુકર્મ આચર્યું હતું. આ હેવાન નજીકમાં રમતી બાળાને હાથ પકડીને મેદાનમાં લઇ ગયો હતો. અને હું કહું તેમ કર...કહીને અર્ધનગ્ન કરી હવસખોરી આચરી હતી. આ દરમિયાન દુઃખાવો ઉપડતાં બાળાએ રાડો પાડી હતી. ત્યારે મોઢું દાબી દઇને રાડો નહીં પાડવા કહ્યું હતું. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં વાસના ભૂખ્યા હેવાનને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ જઘન્ય બનાવ અંગે ભોગ બનનારનાં દાદીમાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેઓ પોતાના નાના દીકરા સાથે રહે છે. જેને 8 વર્ષની એક દીકરી સહિત બે સંતાન છે. જ્યારે આરોપી કિશોર કેશવભાઇ તાવડે મુંજકામાં ભાડે રહે છે. અને તેમની પત્નીનું નામ આશા છે. બુુધવારે 31 માર્ચની રાતે નવેક વાગ્યે મારા પતિ સુઇ ગયા હતાં. દિકરો તેના કામે ગયો હતો. પુત્રવધૂ ઘરમાં કામ કરતી હતી. આ વખતે મારી 8 વર્ષની પૌત્રી બહાર રમતા-રમતા ગાયબ થઈ ગઈ હતી. ઘણી શોધખોળ બાદ તે ઓચીંતી દોડતી આવી હતી. જો કે તેના કપડાં ધૂળવાળા થયા હોવાથી મેં તેને કારણ પૂછ્યું હતું.
કપડાં ધૂળવાળા થયાનું કારણ પૂછતાં જ તેણે રડતા રડતા આપવીતી વર્ણવી હતી. અને જણાવ્યું હતું કે, હું ઘર પાસે રમતી હતી ત્યારે આશામાસીનો ઘરવાળો આવ્યો હતો. અને હાથ પકડીને પંચાયત ઓફિસની બાજુના મેદાનમાં લઇ ગયો હતો. એ પછી તેણે મને કહેલું કે-તું અહિ સુઇ જા અને હું કહું તેમ કરવાનું છે. બાદમાં મારી ચોરણી તથા તેનુ પેન્ટ ઉતારી નાખી કઈ ખરાબ કરતાં મને દુઃખવા માંડતા રાડ નીકળી ગઈ હતી. જેને લઈ તેણે મારા મોઢાને તેના હાથથી દાબી દીધું હતું અને રાડો પાડમાં તેમ કહેતો હતો.
બાદમાં તે ખરાબ કરતો હતો અને સફેદ કલરનું કંઇક તેના પેશાબ કરવાનું હોય તેમાંથી નીકળ્યું હતું. પછી મને ચોરણી પહેરાવી દીધી અને મને ઘરે જતાં રહેવાનું કહ્યું હતું. માસુમની આપવીતી સાંભળતા જ મારા પતિ અને દિકરાને વાત કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. પોલીસે આ મામલે તરત ગુનો નોંધી આરોપી કિશોર તાવડેને સકંજામાં લઇને કાયદાનું ભાન કરાવ્યું છે. સાથે જ વધુ તપાસ માટે તેને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. ઉપરાંત બાળાની મેડિકલ તપાસ કરાવી જરૂરી સારવાર પણ આપવામાં આવી રહી છે.