WatchGujarat. જન્માષ્ટમીના તહેવારોમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા વ્યક્તિઓ પર મનપાનાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. અને આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રદ્યુમ્ન પાર્ક વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં રેંકડી તથા દુકાનોમાં વેંચાતી ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં જુદા-જુદા 30થી વધુ સ્થળે ચેકીંગ કરીને 9 કિલો અખાદ્ય ખોરાક અને એક્સપયારી ડેટ પુરી થઈ હોય તેવી ઠંડાપીણાની 400થી વધારે બોટલોનો નાશ કરાયો હતો. જેને લઈને ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન પ્રદ્યુમ્ન પાર્કમાં આવેલ કેન્ટીન શિવધારા ફુડ ઝોન (જલારામ કેટરર્સ)ને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ ૨૯/૦૮/૨૦૨૧ તેમજ તા.૩૧/૦૮/૨૦૨૧નાં રોજ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રદ્યુમ્ન વિસ્તારમાં ફરવા માટે શહેરીજનો બહોળા પ્રમાણમાં આવતા હોય ત્યાં રેંકડી - દુકાનોમાં વેંચાતી ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પ્રિપેર્ડ ફુડ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ થતો હોય, કુલ ૩૭ જેટલા ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ખાસ એક્સપાયરી ડેટ વગરની અથવા ડેટ વીતી ગઈ હોય તેવી ૨૦૦ મિલીની કુલ ૪૦૮ નંગ બોટલ તેમજ વાસી, કલરવાળો અને અખાદ્ય કુલ ૯ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.
જન્માષ્ટમીનાં તહેવારને લઈને થયેલી ચકાસણીની વિગત
૧) ચામુંડા લછ્છી એન્ડ સોડા આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૨૫ બોટલ નાશ કરેલ
૨) સમીર સોડા આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૩૦ બોટલ નાશ કરેલ
૩) શિવશક્તિ સોડા આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૧૫ બોટલ નાશ કરેલ
૪) ગોસ્વામી કોલ્ડ્રીંક્સ આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૧૦ બોટલ નાશ કરેલ
૫) વહાણવટી નાસ્તા આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૧૮ બોટલ નાશ
૬) રાજકોટ ભેળ આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૫૦ બોટલ નાશ કરેલ
૭) ચામુંડા સોડા સેન્ટર આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૭૫ બોટલ નાશ કરેલ
૮) ચાવડા કોલ્ડ્રીંક્સ આજી ડેમ
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૨૦ બોટલ નાશ કરેલ
૯) શિવધારા ફુડ ઝોન જલારામ કેટરર્સ પ્રધ્યુમન પાર્ક વાસી મંચુરીયન - ૨ કિ.ગ્રા. અને કલરની ડબ્બી-૨ નંગ તેમજ અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ અપાઈ હતી.
૧૦) સંજયભાઇ મનસુખભાઇ કોળી પ્રધ્યુમન પાર્ક
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૯૦ બોટલ નાશ
૧૧) જયદિપભાઇ ધીરૂભાઇ પ્રધ્યુમન પાર્ક
એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૭૫ બોટલ નાશ
૧૨) અમીત પાણીપુરી પ્રધ્યુમન પાર્ક
વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા.
૧૩) ક્રિષ્ના પાણીપુરી સેન્ટર પ્રધ્યુમન પાર્ક
વાસી પાણીનો નાશ ૩ લીટર
૧૪) એવન પાણીપુરી પ્રધ્યુમન પાર્ક
વાસી બટેકા ૨ કિ.ગ્રા.નો નાશ કરાયો હતો.
આ ઉપરાંત રાજકોટ અમેરીકન મકાઇ, ગુપ્તા ચના મસાલા, બબલુ ચના મસાલા, ચામુંડા કોલ્ડ્રીંક્સ, મિલન ગોલાવાલા, પરમ આઇસ્ક્રીમ, ગાયત્રી કોલ્ડ્રીંક્સ, ભેરૂનાથ ભેળ, મહાકાળી દિલ્લી ચાટ, ક્રિષ્ના સેવપુરી આજી ડેમ, ભૈરવનાથ આઇસ્ક્રીમ, શિવધારા ફુડ ઝોન પ્રધ્યુમન પાર્ક, ગિરીશભાઇ ફ્રુટ ડીશ પ્રધ્યુમન પાર્ક, મહેશ ફ્રુટ ડીશ પ્રધ્યુમન પાર્ક, મુરલીધર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ પ્રધ્યુમન પાર્ક, ક્રિષ્ના પાણીપુરી લારી પ્રધ્યુમન પાર્ક, પુજા પાણીપુરી પ્રધ્યુમન પાર્ક, સિતારામ પાણીપુરી પ્રધ્યુમન પાર્ક, નિલેશ ફ્રુટ ડીશ પ્રધ્યુમન પાર્ક, દિનેશભાઇ ઠંડાપીણા પ્રધ્યુમન પાર્ક, બાબુભાઇ ભેળવાળા પ્રધ્યુમન પાર્ક તેમજ નરેશ પાણીપુરી પ્રધ્યુમન પાર્ક સહિતનાં સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું.