સ્ટ્રેચર ખાડામાં અટવાતા હોસ્પિટલનો સ્ટાફ દોડતો થયો હતો.
હોસ્પિટલ પરિસરમાં એક તરફ ખાડા અને બીજી તરફ ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ
હોસ્પિટલમાં પડેલા ખાડાઓના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યાં છે.
રાજકોટ. શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા સાથે મૃત્યુ આંક પણ એટલો જ ઝડપથી લધી રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દર્દીઓની ચાલતી સારવારમાં પરિસરના રસ્તાઓ પર પડેલા ખાડા વધુ મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે. જ્યાં સબ સલામતની તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ સિવિલના કોવિડ વોર્ડ બહાર રસ્તા પર પડેલા ખાડામાં દર્દીનુ સ્ટ્રેચર અટવાતા તંત્રની પોલમ પોલ ઉઘાડી પડી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ વોર્ડ બહાર આજે એક દર્દીને સારવાર અર્થે સ્ટ્રેચર પર લઇ જવામા આવી રહ્યો હતો. દર્દીની હાલત ગંભીર હોવાથી તેના મોથા પર ઓક્સિઝન માસ્ક પણ લગડાવમાં આવ્યું હતુ. જોકે કોવિડ વોર્ડની બહાર રસ્તા પર પડેલા ખાડામાં દર્દીનુ સ્ટ્રેચર અટવાતા નાસભાગ મચી હતી.
https://twitter.com/watchgujarat/status/1302244597217796096?s=21
સ્ટ્રેચર ખાડામાં અટવાતા દર્દીના મોઢા પર લગાવામાં આવેલું ઓક્સિજન માસ્ક પણ એક તબક્કે નિકળી ગયુ હતુ. જેથી હોસ્પિટલનો સ્ટાફનો સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં તંત્ર દ્વારા એક તરફ સબ સલામતની વાતો કરવામા આવી રહીં છે. ત્યાં સિવિલના કોવિડ વોર્ડ બહાર પડેલા ખાડા હાલની સ્થિત ખાડામાં પડી હોય તેવુ દર્શાવી રહ્યાં છે. જોકે આ સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ તંત્ર અને સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યો હતા.
- સ્ટ્રેચર ખાડામાં અટવાતા હોસ્પિટલનો સ્ટાફ દોડતો થયો હતો.
- હોસ્પિટલ પરિસરમાં એક તરફ ખાડા અને બીજી તરફ ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ
- હોસ્પિટલમાં પડેલા ખાડાઓના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યાં છે.