• ઉદય કોવિડ હોસ્પીટલમાં અગ્નિકાંડ સર્જાતાં ફાયર NOC નો મામલો ફરી ચર્ચામાં
  • શહેરની 200 હોસ્પીટલોમાંથી માત્ર 21 કોવિડ હોસ્પિટલો પાસે જ હાલ NOC છે
  • અગાઉ થયેલ સર્વે દરમિયાન સિવિલ સહિત 58 જેટલી હોસ્પીટલોને ફાયર બ્રીગેડે નોટીસો ફટકારી હતી

#Rajkot -આમાં આગ ન લાગે તો શું થાય ? રાજકોટની 200 પૈકી માત્ર 21 હોસ્પિટલો પાસે ફાયર NOC, સિવિલ સહિત 58ને અપાઈ ચુકી છે નોટિસ

WatchGujarat. Rajkot શહેરની ઉદય કોવિડ હોસ્પીટલમાં અગ્નિકાંડ સર્જાતાં ફાયર NOC નો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મનપાનાં ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરનાં જણાવ્યા મુજબ શહેરની 200 હોસ્પીટલોમાંથી માત્ર 21 કોવિડ હોસ્પિટલો પાસે જ હાલ NOC છે. જયારે કોવિડ સિવાયની અન્ય સામાન્ય હોસ્પીટલોમાં ફાયરનાં અપૂરતાં સાધનો હોવાથી અગાઉ થયેલ સર્વે દરમિયાન સિવિલ સહિત 58 જેટલી હોસ્પીટલોને ફાયર બ્રીગેડે નોટીસો પણ આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ફાયર NOC ધરાવતી હોસ્પિટલની યાદી

(1) ઉદય હોસ્પીટલ,
(2) સિવિલ હોસ્પીટલ,
(3) પરખ હોસ્પીટલ
(4) ક્રાઇસ્ટ હોસ્પીટલ
(5) એચ.સી.જી. હોસ્પીટલ
(6) શ્રેયસ હોસ્પીટલ
(7) સેલસ હોસ્પીટલ
(8) જયનાજી હોસ્પીટલ
(9) ન્યુ વોકહાર્ટ હોસ્પીટલ
(10) નિલકંઠ હોસ્પીટલ
(11) આયુષ હોસ્પીટલ
(12) રંગાણી હોસ્પીટલ
(13) એચ.જે. દોશી સ્ટાર કોવિડ હોસ્પીટલ
(14) સ્ટાર સીનર્જી હોસ્પીટલ વગેરે કોવિડ હોસ્પીટલો ત્થા નેત્રદિપ આંખની હોસ્પીટલને ફાયર NOC અપાયું છે.

અગાઉ નોટિસો અપાઈ હતી તેવી હોસ્પિટલની યાદી

(1) અર્પણ હોસ્પીટલ
(2) આદિત્ય હોસ્પીટલ
(3) આયુષ્યમાન હોસ્પીટલ
(4) કણસાગરા કયુટ બેબી હોસ્પીટલ
(5) કિર્તી હોસ્પીટલ
(6) ગ્લોબલ હોસ્પીટલ
(7) ચીન્મય હોસ્પીટલ
(8) જયનાથ હોસ્પીટલ
(9) ડીવેરા હોસ્પીટલ
(10) તેજશ હોસ્પીટલ
(11) દશાશ્રીમાળી હોસ્પીટલ
(12) દેવ હોસ્પીટલ
(13) નારાયણી હોસ્પીટલ
(14) નીહીત બેબી કેર હોસ્પીટલ
(15) પંચમુખી હોસ્પીટલ
(16) પર્લ વુમન્સ હોસ્પીટલ
(17) પાર્શ્વ હોસ્પીટલ
(18) માધવ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પીટલ
(19) રેઇન્બો હોસ્પીટલ
(20) લાડાણી હોસ્પીટલ
(21) લેડીકેર હોસ્પીટલ
(22) વછરાજાની હોસ્પીટલ
(23) વાત્સલ્ય હોસ્પીટલ
(24) શિવમ હોસ્પીટલ
(25) શિવાલીક હોસ્પીટલ
(26) શ્રધ્ધા હોસ્પીટલ
(27) શ્રીજી હોસ્પીટલ
(28) સતનામ હોસ્પીટલ
(29) સત્ય સાંઇ હાર્ટ હોસ્પીટલ
(30) સન્માન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલ
(31) સાંકેત હોસ્પીટલ
(32) સાગર હોસ્પીટલ
(33) સાની હોસ્પીટલ
(34) સુવિધા હોસ્પીટલ
(35) સોહમ હોસ્પીટલ
(36) સોમ્ય મેટરનીટી હોસ્પીટલ
(37) સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પીટલ
(38) સૌરાષ્ટ્ર ચીલ્ડ્રન હોસ્પીટલ
(39) હિલવીલ હોસ્પીટલ
(40) PDU ટ્રોમા સેન્ટર
(41) PDU મેન્ટલ હોસ્પીટલ
(42) PDU કે.ટી.સી.એચ. ચીલ્ડ્રન હોસ્પીટલ
(43) PDU આઇ હોસ્પીટલ
(44) PDU ઓ.પી.ડી. વિભાગ હોસ્પીટલ
(45) PDU વોર્ડ નં.10
(46) PDU વોર્ડ નં. 7 અને વોર્ડ નં. 11
(47) PDU મેડીકલ કોલેજ બિલ્ડીંગ
(48) PDU સ્ટાફ કવાર્ટર બિલ્ડીંગ
(49) PDU સ્ટાફ કવાટર બિલ્ડીંગ
(50) મંગલમ કોવીડ હોસ્પીટલ
(51) જયનાથ કોવીડ હોસ્પીટલ
(52) નિલકંઠ કોવીડ હોસ્પીટલ
(53) સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પીટલ
(54) પરમ હોસ્પીટલ
(55) પરમ કોવીડ હોસ્પીટલ
(56) સમરસ કોવીડ હોસ્ટેલ

ઉલ્લેખનીય છે કે, જેને નોટિસો અપાઈ તેમાં પણ 10 થી વધુ તો PDU એટલે કે સરકારી હોસ્પિટલ છે. હવે આ તમામ હોસ્પીટલોનો રિપોર્ટ ગુજરાત સરકારનાં તપાસનીશ અધિકારીને સુપ્રત કરાયાનું પણ ફાયર ઓફિસરે જણાવ્યું છે. જો કે ચીફ ફાયર ઓફિસરનાં જણાવ્યા મુજબ જ 120થી વધુ હોસ્પિટલો પાસે તો ફાયર NOC જ નથી. ત્યારે આ રામ ભરોસે ચાલતા તંત્રમાં હોસ્પિટલોમાં આવી આગની બીજી ઘટનાઓ બને તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી બન્યું છે. Rajkot

#Rajkot News #Hospital

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud