કોન્સ્ટેબલ તરીકે તૈનાત રોહિતભાઈ તેમજ જમાદાર દિગપાલસિંહ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા તે પહેલા અન્ય 3 કર્મચારી પોઝીટિવ આવતા કુલ સંખ્યા 5 થઈ
તમામ જુદી-જુદી રીતે સંક્રમિત થયાનું જાણવા મળ્યું
WatchGujarat. શહેરમાં એકતરફ કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. તો બીજીતરફ માલાવીયાનગર પોલીસ મથકનાં કોરોના વોરિયર્સ ગણાતા 5 પોલીસ જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત રોહિતભાઈ તેમજ જમાદાર દિગપાલસિંહ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા તે પહેલા અન્ય 3 કર્મચારી પોઝીટિવ આવતા કુલ સંખ્યા 5 થઈ છે. જે તમામ જુદી-જુદી રીતે સંક્રમિત થયાનું જાણવા મળ્યું છે. #Rajkot
નોંધનીય છે કે, રાજકોટમાં શનિવારે શહેરમાં 98 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 સહિત કુલ 126 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક 17895 થયો છે. ધીરે ધીરે જાણ આંક ઘટતા હોય તેવું તંત્રે જાહેર કરેલા કેસ પરથી જોવા મળી રહ્યું છે. એટલુ જ નહીં હવે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અને ખાલી બેડની સંખ્યા 1830થી વધીને 1875 થઈ છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1106 થઈ છે
More #Malviyanagar #Police station #Officer #Corona #Positive #Rajkot News #WatchGujarat