બોગસ વિઝા અને પાસપોર્ટના આધારે અનેક લોકોને વિદેશમાં મોકલવાનું અને સ્થાઇ કરવાનું કૌભાંડ ચાલતું રહે છે
સુરતના મોટા વરાછામાં આદમ મહંમદ ઇરફાન બોગસ પાસપોર્ટના આધારે લોકોને પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં મદદ કરતો હતો
એટીએસની તપાસમાં આદમના ઘરેથી નેપાળ, આર્મેનીયા, તુર્કી, મલેશીયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરૂ તથા નાઇજીરીયાના વિઝા સાથેના મોટા પ્રમાણમાાં પાસપોર્ટ મળી આવ્યા
ઇન્વેસ્ટમેન્ટ વગર વિઝા આપવાના કૌભાંડમાં પણ આદમની સંડોવણી સામે આવી
WatchGujarat. પાકિસ્તાન સહિત અન્ય દેશોમાંથી બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવી વિદેશ મોલકવા મામલે ગુજરાત એટીએસ દ્વારા એક હિસ્ટ્રી શીટરની ઘરપકડ કરવામાં આવી હતી. હિસ્ટ્રીશીટર દ્વારા અગાઉ અનેક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
બોગસ વિઝા અને બોગસ પાસપોર્ટ બનાવડાવી કેટલાક લોકો અનેકવાર ગુનાઓ આચરતા હોય છે. ગુનો કરી અથવા ગુના સાથે સંડોવાયેલા લોકો તથા ફરાર આરોપીઓ અને કેદીઓ આ પ્રકારે નકલી પાસપોર્ટ અને વિઝાના આધારે દેશ છોડી દેતા હોય છે. આ પ્રવૃતિઓના આધારે બીજા દેશના લોકો તથા આતંવાદીઓ પણ દેશમાં આવી જતા હોય છે. અને મોટા પ્રમાણમાં દેશ વિરુદ્ધ આતંવાદી પ્રવુતિઓ પણ આચરતા હોય છે. તેવામાં જ આવી બોગસ વિઝા અને પાસપોર્ટ બનાવવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક ઈસમને ગુજરાત એ.ટીએસ એ સુરત ખાતેથી ઝડપી પડ્યો છે.
મોટા વરાછા સુરત ખાતે રહેતો આદમ મોહંમદ ઈરફાન બોગસ પાસપોર્ટ અને બોગસ વિઝા બનાવવી આપી તથા બનાવડાવાની પ્રવૃતિઓ સાથે સંડોવાયેલો હતો. તેના ઘરે ગુજરાત એ.ટી.એસ દ્વારા શોધ કરતા નેપાળ, આર્મેનીયા, તુર્કી, મલેશીયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરૂ તથા નાઇજીરીયાના વિઝા સાથેના મોટા પ્રમાણમાાં પાસપોર્ટ મળી આવ્યા હતા.
ગુજરાત એ.ટીએસ દ્વારા વધુ તાપસ કરતા આદમ મોહમ્મ્દ ઈરફાનને જણાવ્યું હતું કે, તેને ઘણા લોકોને ઠાણે, મહારાષ્ટ્ર તથા દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં આવેલા પાસપોર્ટ ઓફિસ ખાતે થી ખોટા નામે બોગસ પાસપોર્ટ મેળવી આપવામાં મદદ કરી છે. વધુ જણાવ્યું કે, તેનું એરપોર્ટ પર સેટિંગ છે. જેમાં પાકિસ્તાની તથા બાંગ્લાદેશીઓને પાકિસ્તાન ખાતેથી યુરોપ, સાઉથ આફ્રિકા, કેનેડા, યુ.કે, માં મોકલેલા છે. આગળ તે ભારતની બે છોકરીઓને બગનલાદેશના પાસપોર્ટ વિઝા ના આધારે દુબઇ સેટ કરવાનો છે.
ગુજરાત એ.ટી.એસ દ્વારા વધુ તાપસ કરતા એ પણ જાણવા મળ્યું હતું કે, આ ઈસમ અનેક વ્યક્તિઓને ખોટા ડોકયુમેન્ટ, આઈ.ડી.,પાસપોર્ટ , રેસિડેન્ટ પરમિટ બનાવવા બાબતે કહેતો હતો કે હું આ કામ કરી આપીશ તથા ડોમિનિકલ એ.ડી પાસપોર્ટ કાઢવવા માટેનું ઇન્વેસ્ટમેન્ટ સર્ટી વગર રોકાણે બનાનવાનું શક્ય છે. અને આ રીતે બનાવેલા પાસપોર્ટ ડોમીનિકલ સિવાય બીજા દેશના વિઝા મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારે મોટા સેટિંગ કરી આદમ મોહમ્મ્દ ઈરફાન અનેક વ્યક્તિઓને પાસપોર્ટ તથા વિઝા મેળવી આપતો હતો.
વધુ આગળ તાપસ કરતા આદમ મોહમ્મ્દ ઈરફાન એ લોકાન્ટો નામ ની એડવર્ટાઇઝીંગ વેબસાઈટ ઉપર અશ્લીલ પોસ્ટ પ્રસિદ્ધ કરી મહિલાઓને લલચાવાનો પ્રયાસ પણ ચુક્યો હતો તેવા પ્રથમ તબક્કે જાણવામાં આવ્યું છે.
હિસ્ટ્રી શીટર આદમ મોહમ્મ્દ ઈરફાન વિરુદ્ધ અગાઉ સુરત, ભરુચ, વડોદરા, મુંબઈ, કોલકાતા વગેરી જેવી સાત જગ્યા પર ચીટિંગ ગુનાઓ નોંધાયેલા છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ખોટા પાસપોર્ટ, બોગસ વિઝા અને ચીટિંગ કરતા જેવા ગુનાઓ નોંધી આદમ મોહમ્મ્દ ઈરફાનની મોટા વરાછા સુરત ખાતેથી ધરપકડ કરી છે.