સુરતમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ પાસેથી નમો ટેબલેટ માચે 1 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે
આજદિન સુધી વિદ્યાર્થીઓને આ નમો ટેબ્લેટ મળ્યા નથી
ગતરોજ યુનિવર્સીટીનો એક ઓનલાઈન વેબીનારમાં નમો ટેબલેટનો વિરોધ નોંધાવતી કોમેન્ટોનો મારો ચલાવવામાં આવ્યો
[caption id="attachment_1224320" align="aligncenter" width="1280"] Gujarat Veer Narmada University Webinar, Namo Tablet Distribution[/caption]
Watchgujarat. સુરતમાં નમો ટેબ્લેટ યોજનાને લઈને વિરોધ યથાવત રહેવા પામ્યો છે. અગાઉ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આવેદન આપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમ્યાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના એક વેબિનારમાં નમો ટેબલેટની કરી બકવાસ, વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ જેવી કોમેન્ટ દર 10 મી સેકન્ડે પોસ્ટ થઇ હતી. આવી કોમેન્ટ પોસ્ટ થતા કોમેન્ટ્સ પોસ્ટ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો પણ હેબતાઇ ગયા હતા.
https://youtu.be/famEDLfTj9Y
રાજ્ય સરકાર દ્વારા નમો ટેબ્લેટ યોજના બહાર પાડવામાં આવી હતી
રાજ્ય સરકાર દ્વારા નમો ટેબ્લેટ યોજના બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત સુરતમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. પરંતુ આજદિન સુધી વિદ્યાર્થીઓને આ નમો ટેબ્લેટ મળ્યા નથી. જેને લઈને અગાઉ વિદ્યાથીઓએ આવેદન અને ધરણા અને વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. દરમ્યાન ગતરોજ યુનિવર્સીટીનો એક ઓનલાઈન વેબીબાર યોજાયો હતો. જેમાં નમો ટેબલેટની કરી બકવાસ, વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ જેવી કોમેન્ટ દર 10 મી સેકન્ડે પોસ્ટ થઇ હતી. આવી કોમેન્ટને લઈને ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે.
અમે યુનિવર્સીટીમાં પૈસા આપ્યા છે તો ત્યાં જ માંગીશું
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત શહેરના પ્રમુખ દર્શિત કોરાટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓના હિતમાં ટેબ્લેટ મળી રહે તે માટે લડત લડવામાં આવી રહી છે. ટેબલેટ અંગે અનેક રજુઆતો કરાઈ હતી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગતરોજ વીર નર્મદ યુનિવર્સીટીનો એક ઓનલાઇન વેબિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટને લઈને સવાલો પણ ઉભા થયા છે કે યોજના રાજય સરકારની છે તો યુનિવર્સીટીનો વિરોધ કેમ કરો છો. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે આજથી બે વર્ષ પહેલા અમે ટેબ્લેટના પૈસા કુલપતિને આપ્યા હતા રાજ્ય સરકારને આપવા ગયા ન હતા. જેથી અમે યુનિવર્સીટીના કુલપતિને જ રજૂઆત કરી છે.
કોમેન્ટ 10 સેકન્ડે પોસ્ટ થઇ
સુરત વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે રૂ. એક હજારમાં ટેબલેટ આપવાની રાજ્ય સરકારની યોજના અન્વયે વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા નાણાં પરત કરવાનો નિણર્ય વીર નર્મદ યુનિવર્સિટીએ કર્યો હતો, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના મનાતા કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવતા યુનિવર્સિટીએ પોલીસ બોલાવી તેમને તગેડવા પડ્યા હતા. દરમ્યાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના એક વેબિનારમાં નમો ટેબલેટની કરી બકવાસ, વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ જેવી કોમેન્ટ દર 10મી સેકન્ડે પોસ્ટ થઇ હતી. આવી કોમેન્ટ પોસ્ટ થતા કોમેન્ટ્સ પોસ્ટ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો પણ હેબતાઇ ગયા હતા.
Gujarat Veer Narmada University Webinar, Namo Tablet Distribution