સૌરાષ્ટ્ર થી સુરતનો અંતર વધુ હોવાના કારણે સારવાર અર્થે લાવવામાં આવી રહેલા દર્દીઓને તકલીફો પડી
સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા સૌરાષ્ટ્રનાં ગામોમાં કોરોના સામે લડવા માટે કોરોના સેન્ટરો ઉભા કરવામાં આવ્યા
વતનનું ઋણ ચૂકવવા માટે સુરતના ડોક્ટર અને ઉદ્યોગપતિઓ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી
WatchGujarat. કોરોના ની બીજી લહેર માં દેશ સહિત આખા ગુજરાતમાં પણ તેની ઘાતક અસર વર્તાય છે તેવામાં ગુજરાતના મોટા શહેરોની સાથે સાથે ગામડાઓની હાલત પણ વધારે ખરાબ બની છે શહેરમાં તો હોસ્પિટલની પૂરતી સુવિધાના કારણે લોકોને સારવાર મળી રહી છે પરંતુ ગામડાઓમાં હોસ્પિટલોની અપૂરતી સુવિધાના કારણે લોકોની હાલત વધુ કફોડી બની છે તેવામાં ધીરે-ધીરે સુરત ની પરિસ્થિતિ કાબુમાં આવતા હવે સુરતના ડોક્ટરો સૌરાષ્ટ્રના કોરોના પ્રભાવિત ગામોમાં સારવાર અર્થે ચાર્ટડ પ્લેનથી સેવા આપવા જઈ રહ્યા છે.
https://youtu.be/8VOaQPLSg0I
સૌરાષ્ટ્ર થી સારવાર માટે આવતા દર્દીઓ માટે સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા શહેરમાં કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઓક્સિજન થી લઈને રેમડેસવીર ઇન્જેક્શન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પરંતુ સૌરાષ્ટ્ર થી સુરતનો અંતર વધુ હોવાના કારણે સારવાર અર્થે લાવવામાં આવી રહેલા દર્દીઓને ખાસી એવી તકલીફો પડતી હતી અને કેટલાક કિસ્સાઓમાં તો કેટલાક દર્દીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો તેવામાં. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ અને ડોક્ટરોએ દ્વારા ચાલો વતનની વહારે આવવા માટે સૌરાષ્ટ્રનાં ગામોમાં સેવા માટેનું બીડું ઉપાડ્યું છે
વર્ષોથી સુરતમાં વસતા સુરતના ઉદ્યોગપતિઓ અને ડોક્ટરો દ્વારા સૌરાષ્ટ્રનાં કોરોના ગ્રસ્ત ગામોમાં સેવા અર્થે ચાર્ટર પ્લેનથી 15 ડોક્ટરની ટીમ રવાના થઇ છે. સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા સૌરાષ્ટ્રનાં ગામોમાં કોરોના સામે લડવા માટે કોરોના સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં વસતા લોકોને સારવાર અર્થે બીજા શહેરોમાં ના જવું પડે તે હેતુથી ચાલો જઈએ વતનની વહારે નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ચાર્ટડ પ્લેનથી કરશે ડોક્ટરો સૌરાષ્ટ્ર થી સુરત અપડાઉન કરશે
ચાલો જઈએ વતનની વહારે અભિયાનના અંતર્ગત સુરતથી 30 ડોક્ટરોની સૌરાષ્ટ્રમાં પહોંચીને કોરોના સેન્ટરોમાં સેવાઓ આપશે. ડોક્ટરોની બે ટીમ બનાવવામાં આવી છે જેમાં 10 ડોક્ટરો ચાર્ટર પ્લેનથી સૌરાષ્ટ્ર પહોંચશે અને 20 ડોક્ટરો બાય રોડ રવાના થશે. આજે સવારે આઠ વાગે ચાર્ટડ પ્લેનથી ડોક્ટરોની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી હતી અને ત્યાં અલગ-અલગ કોવિડ સેન્ટરોની મુલાકાત લીધી હતી લીધી હતી. વતનનું ઋણ ચૂકવવા માટે સુરતના ડોક્ટર અને ઉદ્યોગપતિઓ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરત થી રોજ ડોક્ટરો ચાર્ટર પ્લેનથી સારવાર કરવા માટે સુરત થી સૌરાષ્ટ્ર અપડાઉન કરશે.