સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ પાસે સીટી બપસમાં અચાનક આગ લગી
ડ્રાઇવર અને કંડકટરની શૂઝબૂઝથી બસમાં સવાર તમામ મુસાફરોના જીવ બચ્યાં
સુરત. શહેરના વેસુ વિસ્તારમાં આજે બપોરના સમયે પસાર થઇ રહેલી બ્લૂ બસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં દોડધામ મચી હતી. બસમાંથી ધુમાડા નિકળતાની સાથે ગણતરીની સેકન્ડમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં ઇજા કે જાનહાની પહોંચી ન હતી. બનાવને પગલે ફાયર બ્રીગેડના લાશ્કરો સ્થળ પર દોડી આવતા બ્લૂ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આજે બપોરના સમયે શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ભગવના મહાવીર કોલેજ પાસેથી મુસાફરો ભરેલી બ્લૂ સિટી બસ પસાર થઇ રહીં હતી. દરમિયાન અચાનક બસમાંથી ધુમાડા નિકળતા બસના ડ્રાઇવર બબન પાટીલે રસ્તા પર બસ રોકી દીધી હતી. ડ્રાઇવર ધુમાડા નિકળવાનુ કારણ જોવા માટે નિચે ઉતર્યો અને અચાનક બસમાં આગ લાગી હતી. જોકે બસના ડ્રાઇવર અને કંડકટરની સૂઝબૂઝથી તમામ મુસાફરો સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી જતા કેટલાક મુસફરો કુદીની બહાર આવી ગયા હતા.
https://youtu.be/GOqWFJ24BgU
સામાન્ય ધુમાડા નિકળ્યાં બાદ ગણતરીની સેકન્ડોમાં આગ આખી બસમાં પ્રસરી ગઇ હતી. જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી જતા ઘટના અંગે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા આગમાં લાગેલી ભીષણ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવાયો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હતી. જોકે આ મામલે બસના ડ્રાઇવર બબનભાઇ પાટીલે જણાવ્યું કે, આગ રોડના સીગન્લ પરતી ટર્ન મારતા જ બસમાંથી ધુમાડાો નિકળવા લાગ્યો હતો. ધુમાડો ક્યાંથી નિકળી રહ્યો છે, જોવા નિચે ઉતર્યો અને આગ લાગી હતી. જોકે સમયસર 10 પેસેન્જરો કુદી પડતા કોઇને ઇજા પહોંચી ન હતી.