WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તો બીજી તરફ સુરતમાં ચુંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ચુંટણી પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. અને સુરતમાં બંદોબસ્ત અંગે માહિતી આપી હતી. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
ચુંટણીની તારીખ જાહેર થઇ ત્યારથી શું કામગીરી કરાઈ ?
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ચુંટણીને લઈને સુરતમાં 90 ટકા હથીયાર જપ્ત કરાયા
કુલ 2,323 હથીયાર કબજે કરાયા
73 નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરાઈ
9,542 ઈસમો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા
74 ઈસમોને તડીપાર કરાયા
71 ઈસમોને પાસા કરાયા
587 લીસ્ટેડ બુટલેગરોને ત્યાં રેડ કરવામાં આવી
કુલ રૂ. 40 લાખનો દારૂ પણ કબજે કરવામાં આવ્યો
કેવો બંદોબસ્ત ગોઠવાયો ?
4,500 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા
3,841 હોમ ગાર્ડ તૈનાત કરાયા
3 એડીશનલ સીપી, 8 ડીસીપી, 20 એસીપી તૈનાત
સુરતના તમામ 59 પી.આઈ. ખડેપગે રહેશે
એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પેટ્રોલિંગ કરશે
એસ.આર.પી.ની 5 કંપની તૈનાત કરાઈ
પેરા મિલેટ્રરી ફોર્સની 2 કંપની તૈનાત કરાઈ
સમસ્ત સુરતમાં સતત પેટ્રોલિંગ કરાશે
ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાથ ધરાશે
1,376 પોલીસકર્મી અને 924 હોમગાર્ડ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે
ક્યાં અને કેવી રીતે મતદાન થશે ?
સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે થશે મતદાન
સુરતમાં કુલ મતદાન મથકો : 3,185
967 બિલ્ડીંગમાં મતદાન મથકો ફાળવાયા
કુલ 32,88,287 મતદારો મતદાન કરશે
17 હજાર કરતા વધારે સ્ટાફની ફાળવણી થઇ
30 વોર્ડમાં 15 જેટલા રીટર્નીંગ ઓફીસર્સ ફરજ બજાવશે
મતદાન મથક દીઠ સરેરાશ 1032 મતદારો નોંધાયા છે
મતદાન માટે 967 બિલ્ડીંગ અને 3185 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી