ઇલાબેનને ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં, CT સ્કેન કરાવતાં તેમની મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું
બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવેલા ઇલા બહેનના પરિવારજનો અને મિત્રોએ આવા કપરા સમય માં અંગો નું મહત્વ સમજી ને માનવતા યાદ રાખી અને તેઓના અંગ દાન કરવાનો નિર્ણય કરી સંમતિ આપી
ઇલા બેનના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું
સુરત. સેવા ભાવ માટે હંમેશા એક આગવી ઓળખ ઉભી કરનાર સુરતીઓ એ ફરી પોતાની માનવતા મહેકાવી છે સુરત ની એક યુવતી ને ડોકટર દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરતા તેમના પરિવારજનો દ્વારા તેમના અંગો નું દાન કરીને સાત વ્યક્તિ ને નવજીવન આપ્યું છે.
27 સપ્ટેમ્બરના રોજ રાત્રે ના સમયે ઇલાબેનને ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં.જેથી તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યાં CT સ્કેન કરાવતાં તેમની મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. અને ત્યાર બાદ ડોકટર દ્વારા ઇલાબેન ને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.જોકે પરિવારજનોએ મિત્રો એ આવા કપરા સમય માં અંગો નું મહત્વ સમજી ને માનવતા યાદ રાખી અને તેઓના અંગ દાન કરવાનો નિર્ણય કરી સંમતિ આપી હતી.અને તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે.
ઈલાબેન ના હ્ર્દય ને દિલ્લી ની 15 વર્ષીય વિદ્યાર્થિનીમાં ચેન્નઈની MGM હોસ્પિટલ માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું અને ફેફસાંનુંટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં મુંબઈની 61 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું .સુરતની વિનસ હોસ્પિટલથી ચેન્નઈની MGM તથા એપોલો હોસ્પિટલ સુધીનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયન અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરી દેવામાં આવતાં ટ્રાન્સપ્લાન્ટ સરળતાથી થઈ શક્યું હતું.
https://youtu.be/w2vtUcRmMXc
ઉપરાંત કિડની દાન મા મેળવવામાં આવેલી બન્ને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 18 વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની 18 વર્ષીય યુવતીમાં, જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની ૫૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.
લોકો ની મદદ મા આગળ રહેતા સુરતી ઓ અંગદાન માં અગ્રેસર રહ્યા છે અત્યાર સુધી મા સુરતમાંથી 28માં હૃદય અને ફેફસાંના દાનની ત્રીજી ઘટના નોંધાઈ છે. કોળી પટેલ સમાજનાં બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. અને સમાજ માટે અંગદાન નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માનવતા મહેકાવી છે