કોરોના કાળમાં મહિલા પોલીસ દ્વારા ખડેપગે ફરજ બજાવી નારીશક્તિનો પરિચય આપવામાં આવ્યો હતો.
અનેક એસો. દ્વારા ભેગા મળીને 980 મહિલા પોલીસ કર્મીને વાઉચર ગીફ્ટ કરવામાં આવ્યા
પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત અગ્રણીઓએ ભાગ લીધો
સુરત. મહામારી દરમિયાન ખડે પગે ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારીઓનું સુરત ખાતે ટેકસ્ટાઈલ્સ વર્કિંગ ગ્રૂપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસમાં ફરજ બજાવતી કુલ 960 મહિલા પોલીસ કર્મચારીઓને 10 લાખ 33 હજાર ના ગિફ્ટ વાઉચર સુરત પોલીસને અર્પણ કરાયા હતા.
સુરતના ઉમરા પોલીસ મથકના સભાખંડ માં આજ રોજ ટેકસ્ટાઈલ્સ વર્કિંગ ગૃપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી 960 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓને સન્માન કરવા માટેના વિશેષ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર, સાંસદ દર્શના જરદોષ અને સુરત ટેકસ્ટાઈલ્સ વર્કિંગ ગ્રુપ સહિત સલૂન ઓર્નરની મહિલા સભ્યો હાજર રહ્યા હતા.
કોરોના કાળ માં પણ પોલીસ ખાતાની મહિલા પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી સશક્ત મહિલાઓએ નારીશક્તિ નો પરચો બતાવ્યો હતો. કોરોનાના કપરા સમયમાં પણ પોતાની નિષ્ઠાપૂર્વકની આ મહિલા પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ નિભાવી હતી. સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓના સન્માન માં આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં ઉમરા પોલીસ મથકના સભાખંડમાં 50 જેટલી મહિલા પોલીસ કર્મીઓ અને આપીએસ અધિકારીઓને ગિફ્ટ વાઉચર આપી સન્માન કરાયા હતા.
સુરત પોલીસ મથકમાં કુલ 960 જેટલી મહિલા પોલીસ કર્મીઓ સહિત આપીએસ કક્ષાના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓના સન્માન માં 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર સુરત પોલીસની મહિલા કર્મચારીઓને આપી તેમની સેવાની સરાહના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.