પોલિસ્ટર સિલ્ક અને જરી ઉપરાંત હવે સુરતનો કાપડ ઉદ્યોગ નિટીંગ સેક્ટરમાં આગળ વધી રહ્યું છે
સુરત પ્રતિ દિન 4.5 લાખ કિલો અંદાજે રૂ.5.5 કરોડથી વધુના કાપડનું પ્રોડક્શન
કોરોનાકાળમાં નિટીંગ સેક્ટરમાં 150 ઉત્પાદકોનું 80 ટકા ક્ષમતા સાથે ઉત્પાદન
અગાઉ સુરતમાં માત્ર 2 થી 3 પ્રોસેસિંગ મિલો સર્ક્યુલર નિટીંગ વેરના પ્રોસેસ સાથે સંકળાયેલી હતી. અને હાલ ડિમાન્ડ વધતા 30 મિલો થઈ
અન્ય કાપડની સરખામણીએ નિટીંગ મટીરીયલમાં લેબર કોસ્ટ પ્રતિ મીટર માત્ર 50 પૈસા જેટલી આવે
સુરત. વિશ્વભરમાં સુરતના કાપડ ઉદ્યોગ પ્રખ્યાત છે. પોલિસ્ટર સિલ્ક અને જરી ઉપરાંત હવે સુરતનો કાપડ ઉદ્યોગ નિટીંગ સેક્ટરમાં આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રે સુરત માટે વેપારની મોટી તક ઉભી થઈ છે. અગાઉ આ કાપડ ચીન થી આવતું હતું પરંતુ લોકડાઉનમાં માં વેપાર બંધ થઈ જતા આ કાપડનું ઉત્પાદન સુરતમાં વધી ગયું છે જેના કારણે સુરતના વેપારીઓને લાભ થઈ રહ્યો છે. આઈપીએલ અને સ્પોટર્સ માં જતાં કપડા સર્ક્યુલર ઈન્ડસ્ટ્રીઝમાંથી તૈયાર થઈને એક્સપોર્ટ થઈ રહ્યા છે. સુરત પ્રતિ દિન 4.5 લાખ કિલો અંદાજે રૂ.5.5 કરોડથી વધુના કાપડનું પ્રોડક્શન થાય છે.
હાલ IPL નો ક્રેઝ દેશભરમાં જોવા મળી રહ્યો છે. IPLમાં વપરાતા સ્પોર્ટ્સ કાપડ સુરતમાં તૈયાર થાય છે અને કરોડો રૂપિયાનો ઉત્પાદન કરવામાં આવે છે..સૌથી અગત્યની વાત એ છે કે કોરોના કાલમાં જ્યાં અનેક ઉદ્યોગ ધંધાઓ ઠપ્પ છે. ત્યારે કોરોનાકાળમાં નિટીંગ સેક્ટરમાં 150 ઉત્પાદકોનું 80 ટકા ક્ષમતા સાથે રોજ રૂ.5.5 કરોડનું ઉત્પાદન થઈ રહ્યું છે. માત્ર સુરતમાં જ સર્ક્યુલર નિટીંગ સેક્ટરમાં 80 ટકાથી વધુ પ્રોડક્શન રોજનું થઈ રહ્યું છે. IPL માં ખાસા કાપડની ડિમાન્ડ આ માટે છે. કારણ કે આ ઝડપથી પરસેવો કે પાણી ઓબ્ઝર્વ કરી લે છે.સ્પોર્ટ્સ સેગમેન્ટમાં તેની મોટી ડિમાન્ડ જોવા મળે છે. સુરતના ઉત્પાદકો પ્રતિ દિન 4.5 લાખ કિલો અંદાજે રૂ.5.5 કરોડથી વધુના કાપડનું પ્રોડક્શન કરી રહ્યા છે.
સૌથી અગત્યની વાત એ છે કે પ્રતિ માસ સર્ક્યુલર નિટીંગ માટેનું પોલીસ્ટર કાપડ 800 થી વધુ કાપડથી આયાત થતું હતું. પરંતુ હાલ કોરોના કાળ ના કારણે આ કાપડ આવી શક્યું નથી જેથી સુરત એ આ કાપડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. સુરત માં પ્રોડક્શન પ્રતિ દિન 150 કિલોનું પ્રતિ મશીન એટલે કે 4.5 લાખ કિલોનું છે. અગાઉ સુરતમાં માત્ર 2 થી 3 પ્રોસેસિંગ મિલો સર્ક્યુલર નિટીંગ વેરના પ્રોસેસ સાથે સંકળાયેલી હતી. અને હાલ ડિમાન્ડ વધતા 30 મિલો થઈ ગઈ છે.સામાન્ય કાપડની સરખામણીએ લેબર કોસ્ટ પ્રતિ મીટર માત્ર 50 પૈસા જેટલી આવે છે. જેથી ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ ઘણી મોટી છે. શુઝ બનાવતી કંપનીઓ, સુટકેસ બનાવનારાઓ, બેબી ફ્રોક, સ્વીમિંગ કોસ્ચ્યુમ, લેન્ગિસ, ટી-શર્ટ સહિતના વિવિધ મલ્ટીપર્પઝ યુઝમાં સર્ક્યુલર નિટીંગમાં તૈયાર થયેલું પોલિએસ્ટર કાપડ ડિમાન્ડમાં છે.
સાડી અને ડ્રેસ કાપડ માટે વિશ્વભરમાં જાણીતા સુરત શહેર હવે ડ્રાય ફીટ શર્ટનું કાપડ માટે પણ જાણીતું થયું છે.સુરતમાં 80 ટકા જેટલું ઉત્પાદન થતું આ સર્ક્યુલર નિટીંગનું કાપડ ભારતમાં ઉપયોગ થઈ રહ્યું છે. ડોમેસ્ટિક માર્કેટ સહિત 20 ટકા એક્સપોર્ટ અરબ દેશોમાં થઈ રહ્યું છે. ડ્રાય ફીટ શર્ટ કે સર્ક્યુલર નિટીંગનો નવો કોન્સેપ્ટ છે. તે ફક્ત સુરતમાં બની રહ્યું છે. આઈપીએલમાં વપરાતા સ્પોર્ટસ ટી-શર્ટ હોઈ કે પછી ટીમ દ્વારા પહેરવામાં આવતાં બ્રાન્ડેડ ટી-શર્ટ હોઈ તેનું તમામ કપડું સુરતથી પ્રોસેસ થઇને જ જાય છે.