નવસારી. સફેદ કોલર નોકરી ના કાળા કરતુત ના કારણે સિવિલ હોસ્પિટલ ની હોનહાર 28 વર્ષીય નર્સએ જીવન ટુકવવાનો વારો આવ્યો હતો. માનસિક તાણ અને જાતીય સતામણી સાથે બીભત્સ માંગણી ના શરણે ન થતા આખરે નવસારી સિવિલ હોસ્પિટલ ની યુવા નર્સે ગળેફાસો આપીને ઈશ્વર દરબાર માં પહોંચી ગઇ હતી. તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં સાથી નર્સ દ્વારા સતામણી અને ડોક્ટર દ્વારા અજુગતી માંગણીનો ઘટસ્ફોટ કર્યો હતો.
નવસારી શહેરના સ્ટેશન વિસ્તાર માં આવેલ સરકારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વ્હાઇટ કોલર હવસખોર ના કારણે હોસ્પિટલમાં કામ કરતી 28 વર્ષીય મેઘા આચાર્ય માનસિક અને શારીરિક સતામણી ના કારણે મોત ના ખોળે બેસી ગઈ કારણ છે. સિવિલ ના સિવિલસર્જન કે જેમને આ ફોટો માં દેખાતી મેઘા સાથે જાતીય સતામણી સાથે તેમના તાબે થવાની માંગણીઓ કરવામાં આવતી હતી. સતત માંગણીથી ત્રસ્ત થયેલી મેઘા ડિપ્રેશન માં આવી ગઈ હતી. ડોકટર અવિનાશ દુબે ને આ અંગે પૂછતાં પોતાની કાર માં ભાગતા નજરે ચઢ્યા છે.
ઉપરાંત સિવિલ હોસ્પિટલની હેડ નર્સ ( મેટર્ન ) તારાબેન ગામીત અને વનિતા પટેલ અવાર નવાર મેઘા ને માનસિક તાણ માં રાખતા હોવાની બાબત અંગે સુસાઇડ નોટ માં મરણ જનાર મેઘા એ ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. મેઘા આચાર્ય ના ઘરે તો જાણે આભ તૂટી પડ્યા નો અહેસાસ થયો છે અને ગુનેગાર ને સજા મળે એ માટે માંગણીઓ કરવામાં આવી રહી છે.
સિવીલ હોસ્પિટલના વગદાર ગણાતા ડોક્ટરો એ સમગ્ર કેશમાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો. સુસાઇડ નોટ મળી ગઈ હતી તેમ છતાં 40 કલાક બાદ પોલીસ ફરિયાદ થઈ હતી. જાતીય સતામણી અને માનસિક તાણ આપતા હોવાનું સ્પષ્ટ લખાણ હોવા છતાં આટલી ધીમી ગતિએ કેમ કામ થયું એ પણ એક પ્રશ્ન છે. અધૂરામાં પૂરું ડોક્ટર પણ આત્મહત્યા છે એવું શરૂઆત માં સ્વીકારી પણ રહ્યા ન હતા એટલેકે સિવિલ સર્જન અને હેડ નર્સ અને નર્સ ને બચાવવા માટે ઘણું કરવા છતાં કાયદાના સકંજામાં આવી ગયા હતા.
આપણા દેશની મહિલાઓની જાતીય સતામણી માં સહકર્મી અથવા તો ઉચ્ચ અધિકારીઓ ના મામલાઓ વધુ બહાર આવી રહ્યા છે નોકરિયાત મહિલાઓ આવા શોષણ નો ભોગ મુંગા મોઢે બનતી આવી છે સમાજ ની બીક ના કારણે કોઈને કહી શક્તિ નથી તો કોઈક પોતાના જીવનને જ હોમી દે છે સ્ત્રી શક્તિ ના નવરાત્રી ના ઉસત્વ ટાણે બનેલ ઘટના માં મહિલા એ આવા સમાજમાં ફરતા દારીનદા ને બહાર ખેંચીને જાહેરમાં સજા આપવી જોઈએ જયારે જયારે મહિલાઓ પર અત્યાચાર થતા હોય ત્યારે નારી એ મહાકાળી નું રૂપ ધરીને ગુનેગાર ને સજા અપાવી જોઈએ નહીંકે જીવન ટુકવવું જોઈએ