મહિલાઓએ સ્વાભીમાની રિપબ્લીક પક્ષના સી.એમ.સોનોવણેને બેલ્ટથી અને ચપ્પલથી માર માર્યો હતો
15 મિનિટ સુધી મહિલાઓએ મારી ઓફિસમાં તોડફોડ પણ કરી
સુરત. ઉધના ઝીરો નંબર પર મહાવીર કોપ્લેક્સમાં રીપબ્લીકન પક્ષના નેતાની ઓફિસમાં એક નેતાને મહિલાઓએ બેલ્ટથી માર માર્યો હતો.તેમજ પોલીસને જાણ કરતા પોલીસ તત્કાલિક આવી જઈને તમામને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા . પરંતુ બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ કરવાનો ઇનકાર કરીને સમાધાન કરી લીધું હતું .
ઉધના ઝીરો નંબર મહાવીર કોપ્લેક્સમાં સ્વાભીમાની રિપબ્લીક પક્ષના તેના સી.એમ.સોનવણેને શુક્રવારે બપોરે ઓફિસમાં હાજર હતા . તે સમયે મહિલાઓ ત્યાં ઘસી આવી હતી . મહિલાઓએ સી.એમ.સોનોવણેને બેલ્ટથી અને ચપ્પલથી માર માર્યો હતો . મહિલાઓનો આક્ષેપ હતો તે મહિલાઓનું શોષણ કરે છે . મહિલાઓ તેને મારે છે ત્યારે અન્ય મહિલાઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો . ત્યારે મહિલાઓ ખુબજ ઉશ્કેરાયેલી જણાય છે . 15 મિનિટ સુધી મહિલાઓએ માર માર્યો હતો.મહિલાઓએ ઓફિસમાં તોડફોડ પણ કરી છે .
https://youtu.be/W75dc2C_5JA
પોલીસને જાણ કરાતા ઉધના પોલીસ ઘટના સ્થળેથી સી.એમ. સોનવણે અને મહિલાઓને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી . પરંતુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ ફરિયાદ આપવાની ના પાડીને સમાધાન કરી લીધું છે . ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલે જણાવ્યું હતું કે મારી તો માર્યો છે પરંતુ કોઈએ પણ ફરિયાદ નહીં આપીને સમાધાન કરી લીધું છે .
- મહિલાઓએ સ્વાભીમાની રિપબ્લીક પક્ષના સી.એમ.સોનોવણેને બેલ્ટથી અને ચપ્પલથી માર માર્યો હતો
- 15 મિનિટ સુધી મહિલાઓએ મારી ઓફિસમાં તોડફોડ પણ કરી