WatchGujarat. સુરત મહાનગર પાલિકાની તમામ 120 બેઠક પર કબજો મેળવવા માટે ભાજપની જાહેરાત બાદ હવે પેટા ચૂંટણીની પેટનમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. ભાજપના કાર્યકરો ઘરે ઘરે પહોંચે તે માટે હવે વોર્ડ કમિટી બાદ પેજ કમિટી સુધીનો માઈક્રો આયોજન થઈ રહ્યું છે ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હવે મહાનગરપાલિકાની ચૂંટણીઓ ની તૈયારી થઈ રહી છે. સુરતના પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની નિમણૂક બાદ તેઓએ મિશન 120ની જાહેરાત કરી છે. #BJP
પ્રમુખે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ ગુજરાતની તમામ 182 બેઠક પર વિજય માટે આયોજન કરી રહ્યા છે ત્યારે અમે પણ સુરતની તમામ બેઠકો પર વિજય માટે આયોજન કરીએ છીએ.તેવામાં આજે સુરતમાં નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખથી લઈને કોષાધ્ય્ક્ષની નિમણુક કરવામાં આવી છે.
કોને શું જવાબદારી સોપવામાં આવી
#BJP #Surat #Watchgujarat
Facebook Comments