વાઇરલ વિડીયો સુરતના લીંબાયત સ્થીત પ્રતાપ નગરનો હોવાની ચર્ચા
દંડાવાળી કરવાનો વિડીયો વાઇરલ થતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો
WatchGujarat. રાત્રી કફર્યુ દરમ્યાન ટુ વ્હીલર પર ફરી રહેલા બે ઈસમો પર પોલીસે દંડાવાળી કરી છે. આ વિડીયો સુરતના લીંબાયત સ્થીત પ્રતાપ નગરનો હોવાની ચર્ચા છે. પોલીસ દ્વારા દંડાવાળી કરવાનો વિડીયો વાઇરલ થતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો.#Surat
દિવાળી બાદથી કોરોનાના કેસોમાં વધારો થતા રાજ્યોના ચાર મહાનગરોમાં રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં કફર્યુનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. દરમિયાન રાત્રી કફર્યુના સમયમાં ટુ વ્હીલર પર નીકળેલા બે ઇસમો પર પોલીસે દંડાવાળી કરી હતી. અને તેનો વિડીયો વાઇરલ થયો હતો. આ વાયરલ વિડીયો સુરતના લીંબાયત સ્થીત પ્રતાપ નગરનો હોવાની ચર્ચા છે. #Surat
https://twitter.com/WatchGujarat/status/1340610934675410945?s=19
વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસને જોઈને ટુ વ્હીલર ચલાક ભાગવાનો પ્રયાસ કરે છે. અને બાદમાં તેની વ્હીકલ અથડાઈ જાય છે. ત્યાં પહોંચેલા પોલીસકર્મીઓ આવી દંડાવાળી કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાત્રે કરફ્યુ દરમ્યાન ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસની પેટ્રોલીંગ પર સવાલ ઉઠી રહ્યા છે. સુરતના વેડરોડ પર એક કાર અને મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. પરંતુ પોલીસ પેટ્રોલીંગના નામે આ પ્રકારની કામગીરી સામે પણ લોકો રોષ વ્યકત કરી રહ્યા છે.
More #Night curfew #Police action #on people #Surat News