ટ્રક રાઇડને 26 મી જાન્યુઆરીએ નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે ફ્લેગ ઓફ કરશે
35 દિવસની રાઇડ દરમિયાન દુરૈયા 13 રાજ્યો ના 4500 ગામડાઓ અને 10 હજાર કિમીની સફર ખેડશે
WatchGujarat. સુરતની 42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયા 26 મી થી દેશવ્યાપી ટ્રક રાઇડ પર જશે. 26 મી જાન્યુઆરીએ નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે ફ્લેગ ઓફ કરશે. 35 દિવસની રાઇડ દરમિયાન દુરૈયા 13 રાજ્યો ના 4500 ગામડાઓ અને 10 હજાર કિમીની સફર કરશે. રાઇડનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત , સશકત નારી સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશન ને જનજન સુધી પહોંચાડવાનો છે. રાઇડ દરમિયાન ગામડાઓની પ્રજાને માસ્ક સેનેટાઇઝેર , પેડ અમે ડસ્ટબિનો નું વિતરણ પણ કરી કોરોના મહામારી પ્રત્યે જાગૃત પણ કરશે.
સુરત બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. આગામી 26 મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન , સશકત નારી , સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ -19 થી સુરક્ષિત રહેવાના સંદેશો ને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયાએ આયોજન કર્યું છે. આગામી 26 મી જાન્યુઆરીના રોજ નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ફ્લેગ ઓફ કરશે અને રાઇડની શરૂઆત થશે.
રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે . આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમી ની સફર ખેડશે . દૂરૈયા તપીયા એ જણાવ્યું હતું કે આ રાઇડનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન , સશકત નારી , સશકત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચડવાનો છે. સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ -19 મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીન નું વિતરણ કરવાની સાથે જ કોરોના થી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવા નો પ્રયાસ પણ કરાશે.
13 રાજ્યોની સફર દરમિયાન દુયા જે તે રાજ્યો ના ડેલીગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. ઠેક ઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા સ્ટેરયુ ઓફ યુનિટી હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે. ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લઈ લાઈસન્સ મેળવ્યું હતું.
35 દિવસ સુધી એક્લા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડવા માટે દુરયા તપિયા એ પ્રોફેશનલ ડ્રાઈવ ની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ મેળવ્યું છે . દુરયા તપીયા એ જણાવ્યું હતું કે સામન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે , ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું પણ અશક્ય નહીં . એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓ માં હેવી લાઈસન્સ માટેની પ્રોસેસ કરી હેવી લાઈસન્સ મેળવ્યું અને અને હવે રાઇડ માટે તૈયાર છું . મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારી ને હજારો કિમી ની સફર ખેડશે આ એક ગૌરવની વાત છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગણપત ભાઈ વસાવા એ પણ દુરયા તપિયા ની પ્રશંસા કરવા સાથે શુભેચ્છા પાઠવી છે . ઉલ્લેખનિય છે કે દુરૈયા તપિયા એ સાહસિક મહિલા છે . બાઇકર્સ તરીકે તે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે . તે ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ કરી ચૂકી છે.