ફુલ 24 બેઠકોમાંથી 16 બેઠક ઉપર ભાજપ અને 8 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજયથયો
WatchGujarat વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર 18 બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી છે. આમ સતત ચોથીવાર સાવલી નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. દેણા બેઠક પર વડોદરા જિલ્લા પંચયાતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટની કારમી હાર થઈ છે.
સાવલી નગરપાલિકામાં 12 બેઠક પર ભાજપ અને 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ડભોઇ નગરપાલિકામાં 9 બેઠક પર ભાજપ અને બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે.
આ ઉપરાંત કરજણ તાલુકાના કંડારી જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. તેમજ કરજણ તાલુકા પંચાયતની વેમાર બેઠક પર ભાજપનો વિજય થયો છે. ત્યારે સયાજીપુરા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મથુરભાઇ રાઠોડીયા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સાવલી નગરપાલિકાની મતગણતરી પૂર્ણસ ફુલ 24 બેઠકોમાંથી 16 બેઠક ઉપર ભાજપ અને 8 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજયથયો છે. સતત ચોથીવાર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.