બિચ્છુ ગેંગના સૂત્રધાર અસલમ બોડીયા સહિત 26 સામે GujCTOC હેઠળ ગુનો નોંધાયો.
બિચ્છુ ગેંગના 12 સાગરીતોની ધરપકડ – બાકીનાની શોધખોળ હાથ ધરાઈ.
શહેર ભરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગ સામે પોલીસે ગાળિયો કસ્યો
બિચ્છુ ગેંગના સાગરીતોની ધરપકડ થતાં જ અસલમ ભૂગર્ભમાં ઉતરી ગયો
અસલમ બોડિયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા 62 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
બિચ્છુ ગેંગ “Organised Crime Syndicate” બનાવી શહેરમાં પોતાની ધાક જમાવી હતી.
WatchGujarat ગુંડા તત્વોને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા GujCTOCનો કાયદો અમલમાં મુકાયો છે. ત્યારે વડોદરામાં વર્ષોથી પોતાની ગેંગ બનાવી ધાક જમવતી બિચ્છુ ગેંગના મુખ્યસૂત્રધાર અસલમ બોડિયા સહીત 26 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચે GujCTOC (The Gujarat Control Of Terrorism and Organised Crime) હેઠળ ગુનો નોંધી 12ની ધરપકડ કરી છે. જ્યારે અન્યની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બિચ્છુ ગેંગ પર પોલીસ તંત્રએ સકંજો કસતાં જ શહેરના નાનાં – મોટાં અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરમાં બિચ્છુ ગેંગે કઇ રીતે પોતાની ધાક જમાવી હતી.
શહેરના નવાપુરા સ્થિત મહેબુબપુરા ખાતે રહેતો અસલમ ઉર્ફે બોડિયો હૈદરમીંયા શેખ વર્ષ 1998થી ગુનાહીત ક્રુત્યો કરવાની શરૂઆત કરી હતી. પોતાના અંગત સાગરીતોને ભેગા કરી એક અસલમે ટોળકી તૈયારી કરી અને આ ટોળકી દ્વારા શહેરના વેપારીઓ, દુકાદનદાર પાસેથી ખંડણી ઉઘરાવવાનુ શરૂ કર્યું હતુ. બીકના મારે વેપારીઓ અને દુકાનદારો રૂપિયા આપતા જેથી અસલમની હિમ્મત ખુલી ગઇ હતી. અસલમનો ઠાઠ જોઇ વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરવા તેની ગેંગમાં વધુ લોકો શામેલ થતા ગયા, આમ થોડા સમયમાં અસલમની ગેંગ મોટી બની અને તેને “બિચ્છુ ગેંગ” નામ આપવમાં આવ્યું હતુ.
અસલમ બિચ્છુ ગેંગ હવે મોટી બની ગઇ હતી. દરમિયાન રાજકીય પીઠબળ મળતા અસલમ અને તેની ગેંગ વધારે બેફામ બની હતી. અસલમ અને તેની ગેંગ સામે પોલીસને પણ આંખ આડા કાન કરવા પડતાં હતાં. જેથી બિચ્છુ ગેંગમાં શામેલ લોકોની હિમ્મત વધારે ખુલી અને તેમણે હત્યા, હત્યાની કોશિષ, અપહરણ, લુંટ, ધાડ, બળજબરીથી રૂપિયા પડાવવા છેતરપીંડી, વિશ્વાસઘાત જેવા ગુનાઓ આચરી શહેરમાં દહેશતનો માહોલ ઉભો કરી દીધો હતો. પોલીસે ચોપડે અસલમ સહિત તેની ગેંગના સાગરીતો સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અસંખ્ય ગુનાઓ નોંધાવા લાગ્યા પરંતુ રાજકીયા પીઠબળના કારણે કોઇ નક્કર કાર્યવાહી થતી ન હતી.
આમ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી શહેરમાં હાહાકાર મચાવતી બિચ્છુ ગેંગના મુખ્યસૂત્રાધાર અસલમ બોડિયા સહીત તેના 26 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચમાં GujCTOC (The Gujarat Control Of Terrorism and Organised Crime) હેઠળ ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્યસૂત્રધાર અસલમ બોડિયા સામે 1998થી અત્યાર સુધીમાં 62 ગુનાઓ નોંધાયેલા છે અને અનેક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે.
આટલાં વર્ષોથી શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગ પર પોલીસ તંત્રએ GujCTOC હેઠળ કાર્યવાહી હાથ ધરતાં જ શહેરના અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં અન્ય અસામાજીક તત્વો સામે પણ પોલીસ લાલ આંખ કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. એકંદરે, અસામાજીક તત્વોનો આતંક ઘટે તેમ લાગી રહ્યું છે.
ક્રમ
બિચ્છુ ગેંગના સાગરીત
1998થી કુલ ગુના
છેલ્લા 10 વર્ષમાં GujCTOC મુજબ ગુના
1
અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખ (રહે. નવાપુરા, મહેબુબપુરા)
62
13
2
અરુણ પ્રકાશભાઈ ખારવા (રહે,નવાપુરા, ખારવાવાડ)
48
05
3
તનવીર ઉર્ફે તન્નુ સબ્બીર મલેક (રહે,નાનીછીપવાડ અને તાંદલજા)
17
04
4
અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલભાઇ શેખ (રહે,યાકુતપુરા)
23
12
5
અજરૂદીન ઉર્ફે અજ્જુ ઇસ્માઇલ ઉર્ફે અલ્લુ શેખ (રહે,યાકુતપુરા)
07
06
6
મહમદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીર હુસૈન શેખ( રહે,નવાપુરા)
20
05
7
મહમદનદીમ ઉર્ફે ભોલુ દાઢી ગુલામદસ્તગીર સિંધી (રહે, યાકુતપુરા)
08
05
8
મોઇન ઉર્ફે બકરી સિરાજ મિયા સૈયદ (રહે,યાકુતપુરા)
04
04
9
મહમદ સાજીદ ઉર્ફે કટાર રફીકભાઇ શેખ (રહે, ફતેપુરા)
08
07
10
હનીફ ઉર્ફે બાટલો ઝહિરખાન પઠાણ (રહે,યાકુતપુરા)
04
03
11
શાકીર ઉર્ફે ચૂરમશહૂર રહેમાન શેખ (રહે, યાકુતપુરા)
04
04
12
ઈરફાન ઉર્ફે ખન્ના નબી શેખ (રહે,યાકુતપુરા)
10
07
13
મહમદઈર્શાદ ઉર્ફે હીરો વારિસઅલી શેખ (રહે,યાકુતપુરા)
15
05
14
અતિક સફદર હુસેન મલેક (રહે,યાકુતપુરા)
18
15
15
મહમદ તૌસીફ ઉર્ફે બલ્લુ અબ્દુલમજીદ શેખ (રહે, યાકુતપુરા)
07
06
16
અશરફખાન બસીરખાન પઠાણ (રહે, યાકુતપુરા)
10
05
17
શોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદ (રહે, યાકુતપુરા)
04
03
18
મહમદહનીફ ઉર્ફે અન્નુમિયાં અલાઉદીન શેખ (રહે, યાકુતપુરા)
03
03
19
રમઝાન ઉર્ફે કાલીયો ઉર્ફે દાઢી છોટુમીયા સિંધી(રહે,તાંદલજા)
13
04
20
તૌસીફ ઉર્ફે ભુરીયો સબ્બીરહુસેન મલેક (રહે,નાનીછીપવાડ)
17
09
21
સુલતાન ઉર્ફે તાન સતાર મીરાંશી (રહે,ફતેપુરા)
14
05
22
સુલતાન ઉર્ફે ટીપુ યુસુફમીયાં શેખ(રહે, ફતેપુરા)
03
03
23
મોહસીનમિયા ઉર્ફે ડોન ઝહીરમિયાં શેખ (રહે, નાની છીપવાડ)
07
07
24
મહમદ ઇશાક ઉર્ફે લાલા મહમદસાદીક દુધવાલા (રહે, યાકુતપુરા)
07
06
25
ઈર્શાદઅલી ઉર્ફે ખલી ઈમ્તિયાઝઅલી સૈયદ (રહે, યાકુતપુરા)
07
05
26
શાહરૂખ અબ્દુલ હબીબખાન પઠાણ (રહે, યાકુતપુરા)
10
08
બિચ્છુ ગેંગના ક્યાં સાગરીતની કેટલી વાર પાસ હેઠળ અટકાયત કરવામાં આવી
અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખની 9 વખત પાસ હેઠળ અટકાયત
અરુણ પ્રકાશભાઈ ખારવાની 3 વખત પાસ હેઠળ અટકાયત
તનવીર ઉર્ફે તન્નુ સબ્બીર મલેકની 1 વખત પાસ હેઠળ અટકાયત
અજરૂદીન ઉર્ફે અજ્જુ ઇસ્માઇલ ઉર્ફે અલ્લુ શેખની 1 વખત પાસ હેઠળ અટકાયત
મહમદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીર હુસૈન શેખની 5 વખત પાસ હેઠળ અટકાયત
ઈરફાન ઉર્ફે ખન્ના નબી શેખની 2 વખત પાસ હેઠળ અટકાયત
અતિક સફદર હુસેન મલેકની 2 વખત પાસ હેઠળ અટકાયત
રમઝાન ઉર્ફે કાલીયો ઉર્ફે દાઢી છોટુમીયા સિંધીની 1 વખત પાસ હેઠળ અટકાયત
ઈર્શાદઅલી ઉર્ફે ખલી ઈમ્તિયાઝઅલી સૈયદની 1 વખત પાસ હેઠળ અટકાયત
શાહરૂખ અબ્દુલ હબીબખાન પઠાણની 1 વખત પાસ હેઠળ અટકાયત
બિચ્છુ ગેંગના આ સાગરીતોને પોલીસ શોધી રહી છે
અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખ
અરુણ પ્રકાશભાઈ ખારવા
તનવીર ઉર્ફે તન્નુ સબ્બીર મલેક
અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલભાઇ શેખ
અજરૂદીન ઉર્ફે અજ્જુ ઇસ્માઇલ ઉર્ફે અલ્લુ શેખ
મહમદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીર હુસૈન શેખ
શાકીર ઉર્ફે ચૂરમશહૂર રહેમાન શેખ
ઈરફાન ઉર્ફે ખન્ના નબી શેખ
મહમદઈર્શાદ ઉર્ફે હીરો વારિસઅલી શેખ
અતિક સફદર હુસેન મલેક
શોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદ
સુલતાન ઉર્ફે તાન સતાર મીરાંશી
મોહસીનમિયા ઉર્ફે ડોન ઝહીરમિયાં શેખ
શાહરૂખ અબ્દુલ હબીબખાન પઠાણ

1998 થી કુલ ગુના