FIBA યોજશે બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ
જોર્ડન ખાતે યોજાશે અંદર-16 વિમેન્સ એશિયન ચેમ્પિયનશિપ
નવરચના સ્કૂલમાં અબિયાસ કરતી બે કિશોરિઓનું થયું સિલેકશન
આગામી 4 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાશે બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ
WatchGujarat. વડોદરા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની રાજ્યકક્ષાની બિન-નિવાસી બાસ્કેટબોલ રમતની એકેડમી કાર્યરત છે જેમાં વડોદરામાં અભ્યાસ કરતી બે ગર્લ્સનું FIBA( International Basketball Federation) દ્વારા આયોજિત આગામી ઓક્ટોબર દરમિયાન અંદર-16 વિમેન્સ એશિયન ચેમ્પીયનશીપમાં ભાગ લેનાર ઇન્ડિયન બાસ્કેટબોલ કેમ્પમાં સિલેકશન થયું છે. જે વડોદરા માટે ગૌરવની વાત છે.
નાના ગામો થી લઈને મોટા શહેરો માંથી અનેક ખિલાડીઓ અલગ અલગ રમતમાં સારું પ્રદર્શન કરી દેશ માટે રામવા માટે સિલેક્ટ થતા હોય છે. અને આખા દેશનું નામ રોશન કરતા હોય છે. અને ભારત જેવા દેશમાં જ્યા મહિલાઓને રમત ગમતમાં આગળ આવા દેવાતી નહોતી પરંતુ હાલ સમય બદલાય રહ્યો છે. અને ઘણી ગર્લ્સથી લઇને મહિલાઓ રમતમાં આગળ આવી રહી છે અને ઘણું સારું પ્રદર્શન કરી રહી છે.
જોર્ડન ખાતે આગામી 04 ઓક્ટોબર થી 11 ઓક્ટોબર દરમિયાન FIBA (International Basketball Federation) દ્વારા અંદર-16 વિમેન્સ એશિયન ચેમ્પિયનશિપ યોજાવાની છે જેમાં વડોદરામાં અભાયસ કરતી ધો.10 ની ખુશી શાહ અને ધો.11 સાયન્સની અવીશી પ્રસાદનું નશનલ લેવલના કેમ્પમાં સિલેકશન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બે કિશોરીઓએ અગાઉ પણ રાષ્ટ્ર કક્ષાએ સારું પ્રદર્શન આપ્યું હતું અને વડોદરાનું નામ રોશન કર્યું હતું.
સમા રમત સંકુલ ખાતે ખુશી શાહ અને અવીશી પ્રસાદ બાસ્કેટબોલ એકેડેમીના કોચ વિશ્વા ધીમન પાસે વર્ષ 2018 થી બાસ્કેટબોલની તાલીમ લઇ રહ્યા છે. તેઓના કોચ બંને ગર્લ્સ વિશે જણાવ્યું હતું કે, આ બંને ખિલાડીઓ ચપળ અને મહેનતુ છે. તેમજ અગાઉ પણ રાષ્ટ્ર કક્ષાએ તેમને સારું પ્રદર્શન કરેલું છે. જેમાં અવીશી પ્રસાદની હાઈટ 5.9 છે જે આ રમત માટે ફાયદાકાર છે. આ બંને ખિલાડીઓને નશનલ લેવલના કેમ્પમાં સિલેકશન થતા આ સિધ્ધિ પર સિનિયર કોચ વડોદરા તેમજ વડોદરા બાસ્કેટબૉલ એસોસિએશન દ્વારા અભિનંદન અને શુભેછાઓ પાઠવવમાં આવી હતી.