શહેરી વિસ્તાર – ઇલોરાપાર્ક, છાણી, અલકાપુરી, માંજલપુર, વડસર, વાઘોડિયા રોડ, કપુરાઇ, કારેલીબાગ, હરણી, વારસીયા, સોમા તળાવ, આજવા રોડ, પાણીગેટ, સમા, પ્રતાપનગર, રાવપુરા, તાંદલજા, ગોકુલનગર, રામદેવનગર, નવી ધરતી, નાગરવાડા, નિઝામપુરા, મકરપુરા, માણેજા, કલાલી, અટલાદરા, દિવાળીપુરા, દંતેશ્વર, કિશનવાડી, વાડી,
ગ્રામ્ય – પાદરા, ડભોઇ, સાવલી, મડોઘર, રણોલી, કેલનપુર, સોખડા, ખુર્દ, બીલ, ભાયલી, લિલોરા, રસુલાબાદ, વેંકટપુરા, જરોદ, આસોજ, કુરાલ, મુવાલ, જાસપુર, ચાણસદ, ઝવેરીપુરા, અબજપુરા, જુનાશિહોરા, ડભાસા, ચાણસદ, પોર, મહાપુરા, ચાપડ, દુમાડ, કોટાલી, દેણા, કંડારી, મીયાગામ, સાધલી, લતીપુરા, સાઠોડ, કણજટ, ટુંડાવ, મંજુસર, ગોરજ
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 967 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 10,071 સેમ્પલમાંથી 967 કોરોના પોઝિટીવ અને 9,104 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 54,367 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 11 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 491 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 410,198 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 9,270 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 571 ઓક્સિજન પર અને 357 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 928 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 139 સરકારી હોસ્પિટલ ખાતેથી, 145 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 625 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 909 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 43,678 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,791 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,791 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.