WatchGujarat. વડોદરા જિલ્લા પંચાયતથી લઇને પાલિકા સુધી તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યો હતો. તાજેતરમાં પાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજરોજ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં અશોકભાઇ રાવજીભાઇ પટેલ – પ્રમુખ, મોહનસિંહ છોટાભાઇ પરમાર – ઉપપ્રમુખ, રાજેન્દ્રકુમાર મનુભાઇ પટેલ – કારોબારી ચેરમેન, સુધાબેન કમલેશભાઇ પરમાર – પક્ષના નેતા અને મથુરભાઇ લખુભાઇ રાઠોડિયા – દંડક તરીકે નિમવામાં આવ્યા હતા.
નગર પાલિકામાં હોદ્દેદારોની નિયુક્તિ કર્યા બાદ સૌ કોઇની નજર જિલ્લા – તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિયુક્તિ પર હતી. વડોદરા જિલ્લા – તાલુકામાં આજરોજ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેને કારણે ક્યાક કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો હતો. જો કે, તમામ લોકોએ પાર્ટી દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને આવકાર્યો હતો.
વડોદરામાં આવેલી તાલુકા પંચાયતના હોદ્દેદારોની પણ નિમણુંક કરવામાં આવી હતી. જે નીચે પ્રમાણે છે
ડેસર
પ્રમુખ – નીરૂબેન મુલજીભાઇ વસાવા
ઉપપ્રમુખ – રાજદીપસિંહ રામસિંહ પરમાર
કારોબારી ચેરમેન – મયંકભાઇ ભાઇલાલભાઇ પટેલ
પક્ષના નેતા – પૂનમભાઇ જેઠભાઇ સોલંકી
દંડક – શોભનાબેન ઇન્દ્રજીતસિંહ સોલંકી
સાવલી
પ્રમુખ – કિરીટભાઇ નરહરીભાઇ બારોટ
ઉપપ્રમુખ – રેખાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી
કારોબારી ચેરમેન – અભિરાજસિંહ અરવિંદસિંહ વાઘેલા
પક્ષના નેતા – વિપુલકુમાર મુકુન્દભાઇ પટેલ
દંડક – અર્જુનસિંહ માનસિંહ પરમાર
વડોદરા
પ્રમુખ – સંજયકુમાર રાવજીભાઇ પટેલ
ઉપપ્રમુખ – રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ
કારોબારી ચેરમેન – કલ્પેશભાઇ કેશવલાલ ઠાકોર
પક્ષના નેતા – યોગેન્દ્રસિંહ સામંતસિંહ બારોટ
દંડક – જયંતિભાઇ ગોવર્ધનભાઇ પરમાર
વાઘોડિયા
પ્રમુખ – ચંપાબેન ગણેશભાઇ વણકર
ઉપપ્રમુખ – શાંતિલાલ નારણભાઇ રબારી
કારોબારી ચેરમેન – જીતેન્દ્રકુમાર બાલુભાઇ પટેલ
પક્ષના નેતા – વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ
દંડક – સોનલબેન જ્ઞાનશરણ પટેલ
ડભોઇ
પ્રમુખ – લોપાબેન નિરવકુમાર પટેલ
ઉપપ્રમુખ – યજ્ઞેશચંદ્ર રવિદાસ ઠાકોર
કારોબારી ચેરમેન – ઉર્વશીબેન કિર્તેશભાઇ પટેલ
પક્ષના નેતા – પ્રેરણાબેન દિક્ષીતકુમાર બારોટ
દંડક – છાયાબેન ચેતનકુમાર સોની
પાદરા
પ્રમુખ – શૈલેન્દ્રસિંહ અરવિંદસિંહ વાઘેલા
ઉપપ્રમુખ – ઉષાબેન ઠાકોરભાઇ ચૌહાણ
કારોબારી ચેરમેન – હરેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ
પક્ષના નેતા – ઉમેશભાઇ ફુલાભાઇ દેસાઇ
દંડક – પ્રદિપસિંહ મહેન્દ્રભાઇ જાઘવ
કરજણ
પ્રમુખ – કામીક્ષાબેન અલ્કેશકુમાર પટેલ
ઉપપ્રમુખ – બિનીતાબેન ધર્મેશભાઇ પટેલ
કારોબારી ચેરમેન – રોહનકુમાર કાંતિભાઇ પટેલ
પક્ષના નેતા – ભવાનીસિંહજી રમણસિંહજી પઢીયાર
દંડક – રમેશભાઇ ગણપતભાઇ વસાવા
શિનોર
પ્રમુખ – સચિનકુમાર ગોપાલભાઇ પટેલ
ઉપપ્રમુખ – નિરૂપાલસિંહ દેવેન્દ્રસિંહ માંગરોલા
કારોબારી ચેરમેન – પ્રિયલબેન પ્રિતેશભાઇ પટેલ
પક્ષના નેતા – હિતેશભાઇ હર્ષદભાઇ જયસ્વાલ
દંડક – રાજેશભાઇ મગનભાઇ પટેલ