પોલીસ દ્વારા માલેતુજારોના સંતાનો સામે કરવામાં આવેલી કાર્યવાહીની લોકો પ્રસંશા
સામાન્ય રીતે વિક એન્ડમાં માલેતુજારો શાંતિ પુર્વક સમય પસાર કરતા હોય છે
ગ્રીન વુડ્સ બંગ્લોઝમાં રીચ એન્ડ ફેમલ પરિવારમાંથી આવતા યુવક - યુવતિઓની પોલીસે અટકાયત કરી, પ્રોહિબીશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી
WatchGujarat. ગત રાત્રીના રોજ ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલી ગ્રીન વુડ્સ બંગ્લોઝમાં રીચ એન્ડ ફેમસ ગણાતા પરિવારોના સંતાનોની દારૂ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. દારૂની મહેફીલ માણતા 23 લોકોની અટકાયત કરી હતી. ત્યાર બાદ મામલની જાણ થતા જ મોડી રાત્રે માલેતુજારો તેમના સંતાનોને જામીન અપાવવા માટે આખી રાત દોડાદોડ કરતા જોવા મળ્યા હતા. ન્યુ અલકાપુરી વિસ્તારમાં ઘટેલી ઘટનાને પગલે શહેરમાં ફરી એક વખત ચાર વર્ષ પહેલા થયેલા અખંડ ફાર્મ કાંડની યાદો તાજી થઇ ગઇ હતી. પોલીસ દ્વારા માલેતુજારોના સંતાનો સામે કરવામાં આવેલી કાર્યવાહીની લોકો પ્રશંશા કરી રહ્યા છે.
#Vadodara - યે હમ હૈ.. યહાં પર હમારી 'HIGH PROFILE' પાર્ટી હો રહી થી...શહેરની નામાંકિત હસ્તીઓના પુત્ર-પુત્રીઓ સહિત 23 ઝડપાયા, પોલીસે 27 લાખનો મુદ્દામાલ કબ્જે (VIDEO)
https://youtu.be/bKbxpgRTYk8
રાજ્યમાં દારૂબંધી હોવા છત્તા રોજ દારૂની હેરફેર અથવાતો દારૂ પીતા પકડાયા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જે દારૂબંધીની અમલવારીમાં ઢીલાશનું ઉદાહરણ પુરૂ પાડવા માટે પર્યાપ્ત છે. શહેરમાં ગત રાત્રીએ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલી ગ્રીન વુડ્સ સોસાયટીમાં પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળી હતી. લક્ષ્મીપુરા પોલીસ દ્વારા મહિલા કર્મીને સાથે રાખીને ગ્રીન વુડ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જગ્યા પરથી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો સાથે પાર્ટી માણી રહેલા 23 જેટલા યુવક – યુવતિની અટકાયત કરવામાં આવી હતી.
#Vadodara - જૂનિયર અખંડ ફાર્મ કાંડ : વિક એન્ડ ડ્રિન્ક્સ પાર્ટીની "શોભા" વધારનાર શહેરના રીચ અને ફેમસ પર્સનાલિટીઝની 13 પુત્રીઓએ પોલીસ મથકની હવા ખાધી (VIDEO)
શહેરના રીચ એન્ડ ફેમસ લોકોમાં ગણતરી પામતા લોકોના સંતાનોની પોલીસ દ્વારા અટકાયત કરાતા મોડી રાત્રે તમામ દોડતા થયા હતા. અમે સંતાનોના જામીન મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. સામાન્ય રીતે વિક એન્ડમાં શાંતિ પુર્વક સમય પસાર કરવા માટે જાણીતા માલેતુજારો આ વિક એન્ડમાં આખી રાત સંતાનોની અટકાયત બાદની કાર્યવાહીમાં જોતરાયા હતા. પોલીસ દ્વારા માલેતુજારોના સંતાનો સામે કરવામાં આવેલી કાર્યવાહીની લોકો પ્રશંશા કરી રહ્યા છે.