WatchGujarat. 1 ફેબ્રુઅરીના રોજ કમલમ ખાતે BJP પાર્લામેન્ટ્રી બોર્ડની મિટિંગ મળી હતી. મિટિંગના પ્રથમ દિવસે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા ટિકિટ આપવાની લાયકાત અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓ, જેની 3 ટર્મ પૂરી થઇ હોય અને આગેવાનોનાં સગાને ટિકિટ ન આપવા નિર્ણય કરાયો છે. જેના કારણે શહેરમાં 60થી વધુ વય ધરાવતા પૂર્વ મેયર સહિતના 12 કાઉન્સિલરો સહિત 25 દાવેદારોના ચૂંટણી લડવાના રાજકીય સ્વપ્ન ચકનાચૂર થયા હતા.
ક્યાં ઉમેદવારોને વય મર્યાદા નડશે?
નામ વોર્ડ ઉંમર
ડો.જીગીશા શેઠ 8 73
હસમુખ પટેલ 4 64
શકુંતલા મહેતા 3 63
ચંદ્રકાન્ત ઠક્કર 14 62
અજીત પટેલ 8 69
કંચન રાય 10 63
ભાવના શેઠ 11 62
શંકુતલા શિંદે 18 62
જયશ્રી શાહ 6 61
ગીતા પટેલ 13 61
દક્ષા પટેલ 12 60
વિજય પવાર 14 60
કોના સગાને ટિકિટ નહિ મળે?
MLA શૈલેષ સોટ્ટાના પુત્ર ધ્રુમિલ મહેતા
MLA મધુ શ્રીવાસ્તવનો પુત્ર દીપક, પત્ની તેમજ પુત્રી
MLA અભેસિંહ તડવીના પુત્ર દેવાંગ
પૂર્વ MP રામસિંહ રાઠવાની પુત્રી વસુંધરા
MP રંજનબેન ભટ્ટની બહેન પન્ના દેસાઇ
મહામંત્રી સુનીલ સોલંકીના જમાઇ પ્રજ્ઞેશ
પૂર્વ મેયર ભરત શાહના પુત્ર કલ્પેશ શાહ
પૂર્વ મેયર એન.વી. પટેલના ભાઇ શંકર
પૂર્વ કોર્પોરેટર સપના માછીનાં ભાભી વર્ષા
3 ટર્મના નિયમોમાં કોણ કપાયું
પૂર્વ ડે.મેયર યોગેશ મુક્તિ, કેતન બહ્મભટ્ટ