WatchGujarat. ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ યોજાનાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની ચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પાલીકાની સાથે સાથે જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા માટે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી સક્રિય બની કામ કરી રહી છે.
વાંચો યાદી : -