શહેરી વિસ્તાર – ઇલોરાપાર્ક, મકરપુરા, પાણીગેટ, દિવાળીપુરા, છાણી, હરણી, અલકાપુરી, વારસીયા, માણેજા, નાગરવાડા, તાંદલજા, ગોકુલનગર, રામદેવનગર, માંજલપુર, કપુરાઇ, દંતેશ્વર, વાઘોડિયા, આજવા રોડ, સોમા તળાવ, સમા, કારેલીબાગ, કિશનવાડી, નિઝામપુરા, તરસાલી, અટલાદરા, રામદેવનગર, વાડી, પ્રતાપનગર, સુભાનપુરા,
ગ્રામ્ય – પાદરા, સાવલી, કરજણ, ડભોઇ, મંજુસર, ભાટપુરા, અજબપુરા, કોયલી, કરખડી, આનંદી, મેવલી, અંકોડિયા, ઉંડેરા, ટીંબી, મલ્હારપુરા, મડોઘર, પીપળીયા, ગોરજ, સાંગાડોલ, શિનોર, રણોલી, માલસર, વલણ, સાંસરોદ, ચોકારી, ચિત્રાલ, ઘેલાપુરી, સોપીયા, વેજપુર, ટીંબા, સમલાયા, પીલોલ, કરચીયા, લુણા, લસુન્દ્રા, ટુંડાવ, પાલડી, ઝવેરીપુરા, રાયકા, વેમાલી, ઇંટોલા
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 942 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 10,798 સેમ્પલમાંથી 942 કોરોના પોઝિટીવ અને 9,856 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 56,262 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 08 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 509 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 10,119 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 9,243 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 531 ઓક્સિજન પર અને 345 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 876 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 159 સરકારી હોસ્પિટલ ખાતેથી, 156 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 673 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 673 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 45,634 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,112 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,112 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.