શહેરી વિસ્તાર – એકતાનગર, અટલાદરા, અકોટા, કારેલીબાગ, જેતપુર, ગોત્રી, કપુરાઇ, ફતેગંજ, દિવાળીપુરા, વારસીયા, નાગરવાડા, શિયાબાગ, રાવપુરા, નવાયાર્ડ, છાણી, આજવારોડ, ઇલોરાપાર્ક, વાડી, સુભાનપુરા, ગોત્રી, ગોરવા, મકરપુરા, સમા, યમુનામીલ, તરસાલી, વાઘોડિયા રોડ, માંજલપુર, માણેજા, કિશનવાડી, અકોટા, અલકાપુરી
ગ્રામ્ય – કણજટ, મોટી કોરલ, પદમલા, કરજણ, ડભોઇ, સાવલી, પાદરા અર્બન, સાધલી, કુંઢેલા, લીમડી, સાંકરદા, ઘાયજ, અનગઢ, દશરથ, સોખડ, મેવાલીયાપુરા, રણોલી, વિરોદ, દુમાડ, વડદલા, વાઘોડિયા, વેજપુર, લકોદ્રા, જાસપુર, ટુંડાવ, ચોરંદ, પીલોલ, કરખડી, બાજવા, ભાદરવા, મંજુસર, હરીપુરા, સમલાયા, જરોદ
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 712 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 7,019 સેમ્પલમાંથી 712 કોરોના પોઝિટીવ અને 6,039 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 39,349 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 07 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 325 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 6,136 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 45,435 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 432 ઓક્સિજન પર અને 269 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 701 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 93 સરકારી હોસ્પિટલ ખાતેથી, 96 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 350 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 539 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 32,886 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 10,993 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 10,993 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.