શહેરી વિસ્તાર – દંતેશ્વર, રાવપુરા, પ્રતાપનગર, અલકાપુરી, માંજલપુર, ગોરવા, અટલાદરા, આજવા રોડ, નિઝામપુરા, યમુનામીલ, તરસાલી, શિયાબાગ, રાજમહલ રોડ, વડસર, અકોટા, સમા, છાણી, કિશનવાડી, જેતલપુર, ઓપી રોડ, કારેલીબાગ, વાડી, માણેજા, નાગરવાડા, સુભાનપુરા, નવાપુરા, હરણી
ગ્રામ્ય – પાદરા, સાવલી, કરજણ, ડભોઇ, બીલ, ભાયલી, આમોદર, નંદેસરી, ગોરજ, વડદલા, ચાપડ, પોર, સાઘી, વાઘોડિયા, સયાજીપુરા, મારેઠા, લીમડી, કોયલી, દોડકા, રણોલી, છત્રાલ, સેવાસી, અનગઢ, કરોડીયા, ફાજલપુર, આસોજ, વેમાલી, દુમાડ, રતનપુર, કણધા, ખટંબા, શેરખી, ઇંટોલા, ઉંડેરા, દશરથ
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 872 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 10,142 સેમ્પલમાંથી 872 કોરોના પોઝિટીવ અને 9,270 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 44,937 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 09 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 384 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 8,144 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી7,250 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 542 ઓક્સિજન પર અને 352 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 894 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 102 સરકારી હોસ્પિટલ ખાતેથી, 110 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 413 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 625 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 36,409 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 10,873 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 910,873 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.