ફુડ સ્ટ્રીટ -સૌરાષ્ટ્રમાં ચા સાથે સૌથી લોકપ્રિય જોડી ગાંઠીયાની ગણવામાં આવે છે. હવે સૌરાષ્ટ્રનું પ્રિય વાનગી રાજ્ય અને દેશના સીમાડા વટાવીને વિદેશોમાં પણ લોકપ્રિય થઇ રહ્યું છે. વડોદરામાં સમા વિસ્તારમાં ભાવગનગરી ગાંઠીય અને ફાફડા, સમા હાથેથી વણવાની કળા સાથે ગાંઠીયા બનાવવામાં આવે છે. જે લોકોને ફુડની સાથે ફુડ પ્રીપેરેશન જાણવાનો એટલો જ રસ હોય તે આ જગ્યાની મુલાકાત લઇ શકે છે. સમા પાસે આવેલ ભાવગનગરી ગાંઠીય અને ફાફડા પર તૈયાર કરવામાં આવતા હાથે વણેલા ગાંઠીયા પીરસવામાં આવે ત્યારે સંભારો અને કઢીની સાથે આવે છે. આ જગ્યા પર તૈયાર કરવામાં આવતા ફાફડા અને ગાંઠીયા ખાવાની સાથે તેને બનતા લાઇવ જોવાનો અનોખો લ્હાવો છે.
શહેરમાં ગાંઠીયા તો અનેક જગ્યાએ મળે છે. પરંતુ આ જગ્યાની ખાસીયત છે તે, તમે ફુડ પ્રીપેરેશન લાઇવ જોઇ શકો છો. લારી હોવા છત્તા અહિંયા સ્વચ્છતાના તમામ જરૂરી પગલા લેવામાં આવે છે. જેને કારણે અહિંયાના ફાફડા અને ગાંઠીયા અલગ મહત્વ ધરાવે છે.
https://youtu.be/V9P6KnZI7QE
સ્થળ - ભાવગનગરી ગાંઠીય અને ફાફડા, સમા - સાવલી રોડ, રીધમ હોસ્પિટલ નજીક, વડોદરા
સ્વચ્છતા - 4 / 5
સ્વાદ - 4.5 / 5
કરણ ઠક્કર
(eatinvadodara@gmail.com)
જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા Watchgujarat.com પર વડોદરાના સ્ટ્રીટ ફુડ, ચટાકેદાર વાનગીઓ, અવનવી વેરાયટી સાથેની ફુડ પ્રીપેરેશનનો રિવ્યું કરશે. કરણ ઠક્કર છેલ્લા 2 વર્ષથી ફુટ બ્લોગીંગ સાથે સંકળાયેલા છે. અને તેઓ એક્સપર્ટ સોશિયલ મિડીયા સ્ટ્રેટર્જીસ્ટ છે.
ફુડ સ્ટ્રીટ -સૌરાષ્ટ્રમાં ચા સાથે સૌથી લોકપ્રિય જોડી ગાંઠીયાની ગણવામાં આવે છે. હવે સૌરાષ્ટ્રનું પ્રિય વાનગી રાજ્ય અને દેશના સીમાડા વટાવીને વિદેશોમાં પણ લોકપ્રિય થઇ રહ્યું છે. વડોદરામાં સમા વિસ્તારમાં ભાવગનગરી ગાંઠીય અને ફાફડા, સમા હાથેથી વણવાની કળા સાથે ગાંઠીયા બનાવવામાં આવે છે. જે લોકોને ફુડની સાથે ફુડ પ્રીપેરેશન જાણવાનો એટલો જ રસ હોય તે આ જગ્યાની મુલાકાત લઇ શકે છે. સમા પાસે આવેલ ભાવગનગરી ગાંઠીય અને ફાફડા પર તૈયાર કરવામાં આવતા હાથે વણેલા ગાંઠીયા પીરસવામાં આવે ત્યારે સંભારો અને કઢીની સાથે આવે છે. આ જગ્યા પર તૈયાર કરવામાં આવતા ફાફડા અને ગાંઠીયા ખાવાની સાથે તેને બનતા લાઇવ જોવાનો અનોખો લ્હાવો છે.
શહેરમાં ગાંઠીયા તો અનેક જગ્યાએ મળે છે. પરંતુ આ જગ્યાની ખાસીયત છે તે, તમે ફુડ પ્રીપેરેશન લાઇવ જોઇ શકો છો. લારી હોવા છત્તા અહિંયા સ્વચ્છતાના તમામ જરૂરી પગલા લેવામાં આવે છે. જેને કારણે અહિંયાના ફાફડા અને ગાંઠીયા અલગ મહત્વ ધરાવે છે.
સ્થળ - ભાવગનગરી ગાંઠીય અને ફાફડા, સમા - સાવલી રોડ, રીધમ હોસ્પિટલ નજીક, વડોદરા
સ્વચ્છતા - 4 / 5
સ્વાદ - 4.5 / 5
કરણ ઠક્કર(eatinvadodara@gmail.com)જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા Watchgujarat.com પર વડોદરાના સ્ટ્રીટ ફુડ, ચટાકેદાર વાનગીઓ, અવનવી વેરાયટી સાથેની ફુડ પ્રીપેરેશનનો રિવ્યું કરશે. કરણ ઠક્કર છેલ્લા 2 વર્ષથી ફુટ બ્લોગીંગ સાથે સંકળાયેલા છે. અને તેઓ એક્સપર્ટ સોશિયલ મિડીયા સ્ટ્રેટર્જીસ્ટ છે.