Taste Street Column By Karan Thakkar
ગોરવા વિસ્તારમાં રહેતા કૃણાલ ભટ્ટ પહેલા ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાર બાદ તેણે નોકરી છોડીને પોતાનું પેશન ફોલો કરી કંઇક નવુ કરવાનો વિચાર કર્યો હતો. અને 15 દિવસમાં બેકરીની શરૂઆત કરી હતી. યુવાન દ્વારા શરૂ કરવામાં આવેલા શ્રીજી પફમાં વેજીટેરીયન અને એગીટેરીયન (ઇંડાનું સ્ટફીંગ)ની વિવિધ વેરાયટી પીરસવામાં આવે છે. અહિંયાની ખાસીયત એ છે કે, વડોદરામાં માત્ર શ્રીજી પફ માં પીઝા પફ બનાવવામાં આવે છે. પીઝા પફ અહિંયાની યુનિક વેરાયટી છે. જેમાં પીઝા જેટલો મોટો પફ મળે છે. અને તેમાં તે રીતે અલગ સ્ટફીંગ પણ કરવામાં આવે છે.
https://youtu.be/bNEDwCyNCao
સ્વાદના રસીકો માટે શ્રીજી પફમાં ખાસ કરીને વેજીટેરીયન અને એગીટેરીયન પફ બનાવવા માટે અલગ અલગ કિચન બનાવવામાં આવ્યા છે.
પીઝા પફ ક્યાં મળે - શ્રીજી પફ, એમ્પાયર કોમ્પલેક્ષ, ઉંડેરા - કોયલી રોડ, ગોરવા
ડિલીવરી ટાઇમ – શ્રીજી પફમાં ઓર્ડર આપ્યા બાદ 10 મીનીટથી ઓછા સમયમાં ડિલીવરી આપવામાં આવે છે.
કેમ અહિંયા જવું જોઇએ – અહિંયા મેકર્સ દ્વારા સેફ્ટી અને હાઇજીનના મોટાભાગના નિયમોનું પાલન થાય છે. લિમીટેડ બજેટમાં સ્વાદ અને નવી ફુડ આઇટમનો અનુભવ કરવા માટે જવું જોઇએ
સ્ટાર રેટીંગ – પીઝા પફને ફુડ રિવ્યુઅર કરણ ઠક્કર * * * *.5 ( 4.5 સ્ટાર) આપે છે.
Karan Thakkar
(eatinvadodara@gmail.com)
જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા Watchgujarat.com પર વડોદરાના સ્ટ્રીટ ફુડ, ચટાકેદાર વાનગીઓ, અવનવી વેરાયટી સાથેની ફુડ પ્રીપેરેશનનો રિવ્યું કરશે. કરણ ઠક્કર છેલ્લા 2 વર્ષથી ફુટ બ્લોગીંગ સાથે સંકળાયેલા છે. અને તેઓ એક્સપર્ટ સોશિયલ મિડીયા સ્ટ્રેટર્જીસ્ટ છે.
More News #Vadodara #WatchGujarat