આજનું પંચાંગ
તારીખ :૦૫/૦૯/૨૦૨૧
વાર :- રવિવાર
માસ :- શ્રાવણ
પક્ષ :- કૃષ્ણ
તિથિ :- ત્રયોદશી (૦૮:૨૦) ચતુર્દશી
નક્ષત્ર:- આશ્લેષા
યોગ :- પરિધ
કરણ:- વાણિજ (૦૮:૨૦) વિષ્ટિ ભદ્ર
ચંદ્ર :- કર્ક ૧૮:૦૫ સિંહ
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૨
સૂર્યાસ્ત:- ૧૮:૪૯
રાહુકાળ:- ૧૭:૧૬ થી ૧૮:૪૯
અભિજિત:- ૧૨:૧૧ થી ૧૩:૦૧
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય-મંગળ=સિંહ|શુક્ર-બુધ=કન્યા|કેતુ=વૃશ્ચિક/ચંદ્ર-કર્ક.
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):- આજે વિચારોમાં સુધી રાખવી સમયનું ધ્યાન રાખવું બને તેટલા સારા બની અને કાર્ય કરવાનો પ્રયત્ન કરવો અવશ્ય સારું થશે.
વૃષભ-(બ,વ,ઉ):-આજે જે કંઈ કાર્ય કરશો તેને ભવિષ્યમને ધ્યાનમાં રાખી ને કરશો તો સારામાં સારો લાભ થશે થોડું મંદ ગતિથી કાર્ય થશે પરંતુ ઉત્તમ લાભ કરાવશે.
મિથુન-(ક,છ,ઘ):-આજનો દિવસ ખૂબ જ શાંતિથી પસાર કરવો નવા કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન હમણા કરવા નહીં શાહ બીલકુલ કરવો નહીં શાંતિથી દિવસ પસાર કરવો એ તમારા માટે હિતાવહ રહેશે.
કર્ક:- (ડ, હ):- આજના દિવસમાં કામકાજ ખૂબ જ સારી રીતે થશે પરિવાર સાથે તથા સહકર્મીઓ સાથે તાલમેલ બની રહે લાભ થઈ શકે છે.
સિંહ-(મ,ટ):- આજે સમજી-વિચારીને કાર્ય કરવાનો પ્રયત્ન કરજો કોઈપણ કાર્ય આડેધડ કરશો તો જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ આવીને પાછા ઊભા રહેશો.
કન્યા-(પ,ઠ,ણ):- આજે ધૈર્ય પૂર્ણ કરેલ પરિશ્રમ તમને અવશ્ય ઉત્તમ લાભ કરાવે મન પ્રસન્નતા અનુભવે તથા માન-સન્માનની પ્રાપ્તિ કરાવે.
તુલા-(ર,ત):- આજે મન શાંત રહે શાંત મનથી જે કંઈ કાર્ય કરશો પણ સારી સફળતા પ્રાપ્ત થશે ઉત્તમ દિવસ ગ્રહ બળ સારું ભાગ્યનો સાથ મળી રહ્યો છે.
વૃશ્ચિક :-આજના દિવસમાં નમ્ર બનીને કાર્ય કરવું કોઈની ખોટી વાતોમાં આવું નહીં સારા બનશો એટલું સારું તમારી સાથે થશે ક્રોધ બિલકુલ કરવો અને અને ભગવાનમાં ભરોસો રાખી કાર્ય કરવું.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે તમારી પાસે જે છે તેની મજા માનો વધુ મેળવવામાં ક્યાંક તમારું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે સંબંધોને સાચવશો એટલું સારું તમારું કાર્ય થશે.
મકર-( ખ,જ) :- આજે ઉત્તમ દિવસ ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે ધંધા-રોજગારની અંદર ખૂબ જ સારી પ્રગતિ જણાશે. પરિવાર ના સભ્યોનો સહકાર મળે તેથી આનંદ અનુભવો.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે મીત્રોને મળવાનું થઈ શકે તથા કાર્ય ક્ષેત્રે અણધાર્યો લાભ થાય. વધુ પડતું કામ રહે તેથી માનસિક થાક અનુભવો.
મીન-(દ,ચ,ઝ,,થ):- આજે બને તેટલું જતું કરતા શીખશો તો સંબંધો સચવાઈ જશે તથા કાર્ય પણ સારી રીતે પૂર્ણ થઈ શકશે કોઈ જાતની ચિંતા કરશો નહીં શાંતિથી દિવસ પસાર કરો.