WatchGujarat. આજના સમયમાં કોણ વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરતુ નહિ હોય. આપણામાંના દરેક વોટ્સએપ પર તેમનું કામ કરી રહ્યા છે. હવે તે ફક્ત સંદેશાવ્યવહાર પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ આજના સમયમાં આપણે આ એપ દ્વારા ઘરના મહત્વના કામથી લઈને ઑફિસના કામ સહિત ઘણા મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, WhatsApp ના દરેક અપડેટને જાણવું આપણા માટે ખૂબ મહત્વનું બની ગયું છે. ચાલો તમને જણાવી દઈએ કે વોટ્સએપે તેની એપમાં એક નવી સુવિધા ઉમેરી છે.
તેની મદદથી, તમે અજાણ્યા લોકોથી દૂર રહી શકશો. જી હા ... આ સુવિધા તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જે વ્યક્તિની વ્યક્તિગત ચેટને ગુપ્ત રાખવા માગે છે. ખરેખર, WhatsApp આર્કાઇવ ચેટ (WhatsApp Archived Chats) સુવિધાને રોલઆઉટ કરી છે.
ચાલો જાણીએ આ નવી સુવિધા વિશે ...
જાણો કેવી રીતે કામ કરશે આ સુવિધા?
WhatsApp એ મંગળવારે તેની આર્કાઇવ્ડ ચેટ્સ (WhatsApp Archived Chats) સેટિંગ્સ સુવિધા બદલી છે. એટલે હવે તમે તેને એનેબલ કરીને નવો સંદેશ છુપાવી શકો છો. નવી સુવિધાની રજૂઆત પછી, આર્કાઇવ કરેલી ચેટમાં નવો સંદેશ આવે તો પણ ચેટ્સ આર્કાઇવ રહેશે. તમને જણાવી દઈએ કે આર્કાઇવ ચેટમાં કોઈ નવો સંદેશ આવતાની સાથે જ તે અનઆર્કાઇવ થઇ જતો હતો. હવે વોટ્સએપ તમને એક તક આપી રહ્યું છે કે જો તે ચેટ દ્વારા કોઈ નવો મેસેજ આવે તો પણતમને દેખાશે નહિ.
કંપનીએ આ સુવિધાને Android અને iOS બંને યુઝર માટે એક વિશેષ સુવિધા રજૂ કરી છે. કંપનીના અનુસાર, ઘણા યુઝરો આ માગણી કરી રહ્યા હતા કે જ્યારે નવો સંદેશ આવે છે, ત્યારે આર્કાઇવ ચેટ મુખ્ય ચેટ સૂચિમાં આવે છે, જ્યારે તે આર્કાઇવ ફોલ્ડરમાં જ હોવી જોઈએ. આવી સ્થિતિમાં હવે તેમને રાહત મળશે.
જાણો... કેવી રીતે કરવી Archive ચેટ?
સૌથી પહેલા તમારે ચેટ્સ ટેબ પર જવું પડશે, આ ચેટને ટેપ કરીને રાખો જેને તમે છુપાવવા માંગતા હોવ અથવા આર્કાઇવ કરવા માંગતા હો તે પછી તેને હોલ્ડ કરવા પર તમને આર્કાઇવ આઇકોન મળશે. જો તમે iPhone યુઝર છો, તો તમે ચેટને ડાબી બાજુથી સ્લાઇડ કરીને આર્કાઇવ વિકલ્પ શોધી શકો છો.