મુંબઇ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ તંકી પાંડેની પુત્રીની પણ પુછતાછ કરાશે
અનન્યા પાંડેની NCBમાં હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું
NCB દ્વારા અનન્યાના ઘરે સર્ચ કરવામાં આવ્યું અને ફોન જપ્ત કરવામાં આવ્યો
આર્યન ખાન સાથેની વોટ્સઅપ ચેટમાં અનન્યા પાંડેનુ નામ સામે આવ્યું હોવાનુ મનાઇ રહ્યું છે.
[caption id="attachment_1416518" align="aligncenter" width="1600"] Ananya Pandey IPic:- Instagram)[/caption]
WatchGujarat. મુંબઇ ડ્રગ્સ કેસ મામલે NCBની તપાસ દરમિયાન ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેનુ ખુલ્યો હોવાથી તેની પણ પુછપરછ કરવામાં આવશે, જે સંદર્ભે આજે NCB દ્વારા અનન્યા પાંડેને બપોરે 2 વાગે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતુ. દરમિયાન NCB ની ટીમ આજે તેના ઘરે પણ પહોંચી હતી. જોકે અનન્યા મળી ન હતી, જેથી પોલીસે ઘરમાં સર્ચ કરી ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
બોલિવૂડને જાણે ડ્રગ્સનુ ગ્રહણ લાગ્યું હોય એમ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ડ્રગ્સ મામલે વિવાદોમાં સપડાઇ રહ્યું છે. આ અગાઉ શુશાંત રાજપુત કેસમાં પણ ડ્રગ્સ મામલો ઉછળ્યો હતો અને બોલિવૂડને ભારે બદનામની સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ મુંબઇ ખાતે ક્રુઝમાં યોજાયેલી પાર્ટીમાં - NCB એ દરોડો પાડતા ફરી એક વખત ડ્રગ્સનો મામલો સામે આવ્યો હતો. જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડને લઇને છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ ચર્ચામાં રહ્યું છે.
મુંબઇ ડ્રગ્સ કેસમાં NCB ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહીં છે. ત્યારે હવે બોલિવૂડના જાણીત એકટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેનુન પણ નામ સામે આવ્યું છે. જેથી NCB દ્વારા તેને આજરોજ પુછપરછ માટે બપોરે 2 વાગે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતુ. દરમિયાન તેના ઘરે પણ NCB ની ટીમ દ્વારા સર્ચ કરતા તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર, હજી સુધી અનન્યાય NCB કચેરીએ હાજર થઇ નથી, માનવામાં આવી રહ્યું છે કે, NCB સમક્ષ હાજર થવા તે સમય માગી શકે છે.