WatchGujarat. સ્ટ્રીટ ફુડમાં આજકાલ ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તમે મોટા ભાગના હોટેલો, રેસ્ટોરેન્ટની ડિશમાં આ પ્રકારના પ્રયોગો જોયા જ હશે. પરંતુ શું તમે જાણો છો કે હવે સ્ટ્રીટ ફૂડમાં પણ ઘણા બધા કોમ્બિનેશન બહાર આવી રહ્યા છે. જેવી રીતે ટેસ્ટી ફૂડ ખાવા માટે સ્વાદના રસિયાઓ કશે પણ પહોંચી જાય છે તેવી જ રીતે સ્વાદિષ્ટ, ચટાકેદાર તેમજ જીભમાં સ્વાદ રહી જાય તેવા સ્વાદનો અનુભવ કરાવવા માટે સ્ટ્રીટ ફૂડ ઘણી બધી રીતે પોતાની ફૂડ ડીશ પર અવનવા એક્સ્પીરિમેન્ટ કરતા થઇ ગયા છે. જેના કારણે લોકોને ખાવાનો ચસ્કો લાગે છે. તેથી સ્વાદના રસિયાઓ ટેસ્ટી ફૂડ જમવા માટે અવનવું ખાવા લલચાય છે .જેના પરિણામે માર્કેટમાં ફ્યુઝન ડીશ માર્કટમાં આવી છે. જેના નામથી લઇ સ્વાદ સુધી બધુ જ યુનિક હોય છે.
https://youtu.be/tVQU0yVPAGM
જેમાં તમેં આવા જ એક એક્સ્પીરિમેન્ટ મૅન્ગોડોલી દાબેલી વિષે પહેલીવાર વિષે જાણશો કે સાંભળશો પણ તમને સાચું નહીં માની શકો. જી હા,વડોદરામાં એક એવી જગ્યા પણ છે જ્યાં પહેલી વખતમાં તમારું મન ન માને તેવી એક સ્ટ્રીટ ફૂડ ડિશ તૈયાર કરવામાં આવી છે. જેમાં વડોદરાની એક વ્યક્તિએ દાબેલીને એક અલગ જ ટવીટ્સ આપ્યો છે. ગુજરાતમાં વડોદરા શહેરમાં આયુર્વેદિક ચાર રસ્તા પાસે આવેલી ભાઈ-ભાઈ દાબેલીમાં આ અનોખી આઈસ દાબેલી જોવા મળી છે.
મેંગોડોલી દાબેલી અંગે વાત કરતા વડોદરાના જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કરે (eatinvadodara) watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, અહિંયા બનાવવામાં આવતી મેંગોડોલી દાબેલી યુનિક છે. આજકાલ ફુડ ડિશે લઇને અનેક એક્સપરીમેન્ટ થઇ રહ્યા છે. જેનું આ પરિણામ છે. મેંગોડોલી દાબેલી તૈયાર કરવાની અને તેને પીરસવાની રીત અલગ છે. ફુડ આઇટમ અને આઇસક્રીમને જોડતા એક્સપરીમેન્ટ ઓછા જોવા મળે છે. પરંતુ આજકાલ લોકોને મેંગોડોલી દાબેલી ખુબ પસંદ પડી રહી છે. તમે પણ અહિંયા આવશો તો એક યાદગાર અનુભવ જરૂર લેશો.
અહિંયા મળશે મેંગોડોલી દાબેલી - Bhai Bhai Dabeli, Ayurvedic Cross Road, Yakutpura, Vadodara, Gujarat
કરણ ઠક્કર મેંગોડોલી દાબેલીને 4.5 / 5 સ્ટાર આપે છે
Karan Thakkar
(eatinvadodara@gmail.com)
ઉપરોક્ત સ્ટોરી ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા ફાઇલ કરવામાં આવી છે. જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા Watchgujarat.com પર વડોદરાના સ્ટ્રીટ ફુડ, ચટાકેદાર વાનગીઓ, અવનવી વેરાયટી સાથેની ફુડ પ્રીપેરેશનનો રિવ્યું કરશે. કરણ ઠક્કર છેલ્લા 2 વર્ષથી ફુટ બ્લોગીંગ સાથે સંકળાયેલા છે. તેઓ eatinvadodara નામથી સોશિયલ મિડીયા પર એકાઉન્ટ ધરાવે છે. તેઓ એક્સપર્ટ સોશિયલ મિડીયા સ્ટ્રેટર્જીસ્ટ છે.