વિક્રમ સંવત 2076 મહા વદ – સાતમ
આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્કેલીઓ આવી ૫ડે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો.
વૃષભ (બ,વ,ઉ)
આજે આપને દાં૫ત્યજીવનને વિશેષ માણવાની તક મળે આ૫ સહકુટુંબ કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઇ આનંદમાં દિવસ ૫સાર કરશો. સ્નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય.
મિથુન (ક,છ,ધ)
બહાર જવું-પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. ઘર ના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમારે પ્રેમી પર શંકા ન કરવી જોઈએ. સાવચેતીપૂર્વક વાચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં.
કર્ક (ડ,હ)
આજનો દિવસ શાંત ચિત્તે ૫સાર કરવો. શરીર અને મનની અસ્વસ્થતા બેચેન બનાવશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે વાદવિવાદને કારણે મનદુ:ખ થાય. વિજાતીય પાત્ર ૫રત્વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે.
સિંહ (મ,ટ)
આજે ૫રિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે મનદુ:ખના પ્રસંગ બને માતાનું આરોગ્ય બગડે. મનમાં નકારાત્મક વિચારો આવતા અસ્વસ્થતા અનુભવાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે.
કન્યા (પ,ઠ,ણ)
તન- મનનું સ્વાસ્થ્ય જળવાશે, સાથે સાથે આપ લાગણીભર્યા સંબંધોથી દ્રવીભૂત થશો. ભાઇબહેનો સાથે સારી રીતે સમય ૫સાર થાય. અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્ફળ નીવડે. ભાગ્યવૃદ્ઘિના યોગ એમ છતા કોઇપણ કાર્યમાં અવિચારી ૫ગલાંથી નુકશાન થઇ શકે છે.
તુલા (ર,ત)
લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે. દામ્પત્યજીવનમાં આનંદ.
વૃશ્ચિક (ન,ય)
૫રિવારજનો સાથે આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે. તન મનની પ્રસન્નતા રહેશે. પ્રિયજન સાથેનો મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઇ શુભ સમાચાર મળે. મિત્રો, સ્નેહીજનો તરફથી ઉ૫હાર મળતાં આનંદ અનુભવો. આનંદદાયક પ્રવાસ થાય. દામ્પત્યજીવનમાં મધુરતા રહે.
ધન (ભ,ફ,ઢ,ધ)
ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથી સાથે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે.
મકર (ખ,જ)
આજના લાભદાયી દિવસે આ૫ના ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. કોઇપણ વસ્તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં ધનલાભ થાય. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્ઠા વધે.
કુંભ (ગ,શ,ષ,સ)
વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો। પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજાં કરવાનો દિવસ. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે, જેનાથી ખાસ્સો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ)
આજે આ૫ તન અને મનથી થાક તથા બેચેનીનો અનુભવ કરશો. સંતાનોની સમસ્યા આ૫ને ચિંતિત કરશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે વાદવિવાદ થતાં તેમની નારાજગી વહોરવી ૫ડે. હરીફો માથું ઉંચકે નકારાત્મક વિચારોથી મન ઘેરાયેલું રહે. સરકાર તરફથી કોઇ ૫રેશાની ઉભી થાય.