વિક્રમ સંવત 2077 ચૈત્ર વદ – અમાસ
આજની ચંદ્ર રાશિ – મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ (અ,લ,ઈ)
આજે પરિવારજનો, સ્નેહિજનો તેમજ મિત્રો સાથે સમારોહનું આયોજન થઈ શકે. નવા કાર્યનો પ્રારંભ કરવા ઉત્સાહ વર્તાય. શારીરિક અને માનસિક સ્વસ્થતાનું ધ્યાન રાખશો. શુભ દિવસ.
વૃષભ (બ,વ,ઉ)
મન પર ચિંતાઓના વાદળો ઘેરાયેલા રહેવાથી માનસિક અસ્વસ્થતા અનુભવી શખો. પરિવારજનો સાથે મતભેદ ટાળવો. પરિશ્રમની તુલનામાં ઓછી સફળતા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ધ)
વેપાર – ધંધામાં આવક વૃદ્ધિના યોગ. મિત્રોથી લાભ થાય. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય. વિવાહોત્સુકને જીવનસાથી પ્રાપ્ત થાય તેવા યોગ.
કર્ક (ડ,હ)
નોકરીયાત વર્ગને પદોન્નતિના યોગ. ઘરની સાજ – સજાવટમાં ફેરફાર કરશો. માતા તરફથી લાભ પ્રાપ્ત થાય. ધન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. તન – મનથી પ્રસન્નતા રહે.
સિંહ (મ,ટ)
આજે ઉગ્ર સ્વભાવને કારણે માનસિક વ્યગ્રતા અનુભવો. પેટને લગતાં રોગ હેરાન કરી શકે. ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના. ક્રોધ પર સંયમ રાખવો. મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ)
આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખશો. આવેશ અને ક્રોધની માત્ર અધિક રહેવાને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર વર્તાય. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
તુલા (ર,ત)
આજે સાંસારીક જીવનનો વિશેષ આનંદ પ્રાપ્ત કરી શકશો. સામાજીક ક્ષેત્રમાં સફળતા અને યશ પ્રાપ્ત થવાના યોગ છે. આકસ્મિક ધનલાભની સંભાવના. શુભ દિવસ.
વૃશ્ચિક (ન,ય)
પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય વ્યતિત થાય. તન – મનથી પ્રફૂલ્લિત રહેશો. નોકરીયાત વર્ગને સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત થાય. સુખમય દિવસ.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે ક્રોધ પર વિશેષ સંયમ રાખવો જરૂરી. પેટને લગતી બિમારી હેરાન કરી શકે. સંતાનો અંગેની ચિંતાને કારણે મન વ્યગ્ર રહે. સંભવ હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો.
મકર (ખ,જ)
આજે સ્ફૂર્તિનો અભાવ રહેશે. પરિવારમાં ઝગડા અને ખોટી ચર્ચાઓને કારણે મન ખિન્ન રહી શકે. અપકિર્તી અને અપયશ મળવાની સંભાવના. પ્રતિકૂળતાભર્યો દિવસ.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે ચિંતાઓનો ભાર હળવો થવાને કારણે માનસિક પ્રફૂલ્લિતતા અનુભવી શકશો. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. ભાઈ-બહેનો સાથેનાં સંબંધોમાં મધુરતા અનુભવો. શુભ દિવસ.
મીન (દ,ચ,ઝ,થ)
નકારાત્મક વિચારો મન પર છવાયેલા રહેશે. વિશ્વાસઘાત કરવાની વૃત્તિ પર અંકુશ રાખવો. શારીરિક સ્વાસ્થ્ય મધ્યમ રહે. વાદ – વિવાદ કે ઝગડા થવાની સ્થિતિ નિવારવી.
વિક્રમ સંવત 2 077 ચૈત્ર વદ – અમાસ
આજની ચંદ્ર રાશિ – મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_2510@yahoo.com )
મેષ (અ , લ , ઈ)
આજે પરિવારજનો, સ્નેહિજનો તેમજ મિત્રો સાથે સમારોહનું આયોજન થઈ શકે. નવા કાર્યનો પ્રારંભ કરવા ઉત્સાહ વર્તાય. શારીરિક અને માનસિક સ્વસ્થતાનું ધ્યાન રાખશો. શુભ દિવસ.
વૃષભ (બ , વ , ઉ)
મન પર ચિંતાઓના વાદળો ઘેરાયેલા રહેવાથી માનસિક અસ્વસ્થતા અનુભવી શખો. પરિવારજનો સાથે મતભેદ ટાળવો. પરિશ્રમની તુલનામાં ઓછી સફળતા પ્રાપ્ત થાય.
મિથુન (ક , છ , ધ)
વેપાર – ધંધામાં આવક વૃદ્ધિના યોગ. મિત્રોથી લાભ થાય. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય. વિવાહોત્સુકને જીવનસાથી પ્રાપ્ત થાય તેવા યોગ.
કર્ક (ડ , હ)
નોકરીયાત વર્ગને પદોન્નતિના યોગ. ઘરની સાજ – સજાવટમાં ફેરફાર કરશો. માતા તરફથી લાભ પ્રાપ્ત થાય. ધન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. તન – મનથી પ્રસન્નતા રહે.
સિંહ (મ , ટ)
આજે ઉગ્ર સ્વભાવને કારણે માનસિક વ્યગ્રતા અનુભવો. પેટને લગતાં રોગ હેરાન કરી શકે. ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના. ક્રોધ પર સંયમ રાખવો. મધ્યમ દિવસ.
કન્યા (પ , ઠ , ણ)
આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખશો. આવેશ અને ક્રોધની માત્ર અધિક રહેવાને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર વર્તાય. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
તુલા (ર , ત)
આજે સાંસારીક જીવનનો વિશેષ આનંદ પ્રાપ્ત કરી શકશો. સામાજીક ક્ષેત્રમાં સફળતા અને યશ પ્રાપ્ત થવાના યોગ છે. આકસ્મિક ધનલાભની સંભાવના. શુભ દિવસ.
વૃશ્ચિક (ન , ય)
પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય વ્યતિત થાય. તન – મનથી પ્રફૂલ્લિત રહેશો. નોકરીયાત વર્ગને સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત થાય. સુખમય દિવસ.
ધન (ભ , ફ , ઢ , ધ)
આજે ક્રોધ પર વિશેષ સંયમ રાખવો જરૂરી. પેટને લગતી બિમારી હેરાન કરી શકે. સંતાનો અંગેની ચિંતાને કારણે મન વ્યગ્ર રહે. સંભવ હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો.
મકર (ખ , જ)
આજે સ્ફૂર્તિનો અભાવ રહેશે. પરિવારમાં ઝગડા અને ખોટી ચર્ચાઓને કારણે મન ખિન્ન રહી શકે. અપકિર્તી અને અપયશ મળવાની સંભાવના. પ્રતિકૂળતાભર્યો દિવસ.
કુંભ (ગ , શ , ષ , સ)
આજે ચિંતાઓનો ભાર હળવો થવાને કારણે માનસિક પ્રફૂલ્લિતતા અનુભવી શકશો. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. ભાઈ-બહેનો સાથેનાં સંબંધોમાં મધુરતા અનુભવો. શુભ દિવસ.
મીન (દ , ચ , ઝ , થ)