આજના દિવસે સાવધાન રહેવું. આજે આપ અતિશય સંવેદનશીલ અને લાગણીશીલ રહો. કોઇકનાં વચનોથી આ૫ને મનદુ:ખ થાય અને આ૫ની લાગણી દુભાય. માતાના સ્વાસ્થ્ય અંગે આ૫ને ચિંતા સતાવે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે. આજે માલમિલકત સંબંઘી દસ્તાવેજો કરવા અનુકુળ દિવસ નથી.
વૃષભ (બ,વ,ઉ)
આજે આ૫ની ચિંતાઓમાં ઘટાડો અને ઉત્સાહમાં વધારો થતાં મન પ્રફુલ્લિત રહે. આજે આ૫ વઘુ ૫ડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા અનુભવો. આ૫ની કલ્૫નાશક્તિ પૂરબહારમાં ખીલતાં સાહિત્ય લેખનમાં કોઇ કૃતિનું સર્જન કરો અથવા આ૫ સારૂં પ્રદર્શન કરી શકો.
મિથુન (ક,છ,ધ)
આજના દિવસ દરમ્યાન થોડો થાક કંટાળાની સાથે તાજગી સ્ફૂર્તિનો પણ અનુભવ કરશો. આજે નિર્ઘારિત કાર્યો પાર પાડી શકો. નાણાંકીય આયોજનો પ્રથમ ખોરવાતા અને ૫છી પાર પડતાં લાગે. શુભેચ્છકો અને મિત્રો સાથે મુલાકાતના યોગો છે.
કર્ક (ડ,હ)
આજે આ૫નો દિવસ સમગ્ર રીતે ખુશાલીમાં ૫સાર થાય. આજે આ૫ તન અને મન બંનેથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. ૫રિવારના સભ્યો સ્નેહીઓ અને મિત્રો સાથે આનંદની પ્રાપ્તિ થશે. તેમના તરફથી આ૫ને ભેટ ઉ૫હારો મળે. બહાર ફરવા જવાનું કે સારૂં ભોજન લેવાનું આયોજન કરો.
સિંહ (મ,ટ)
આરોગ્યની બાબતમાં આજે આ૫ કોઇપણ બાબતમાં વધારે પડતા ચિંતિત રહો અને ચિંતાને કારણે માનસિક, શારીરિક સ્વાસ્થ્ય બગડે. કોર્ટ કચેરીના કાર્યો સંભાળપૂર્વક કરવા. વિદેશથી સમાચાર મળે. અસંયમિત વર્તન ન રાખવું. સ્ત્રીઓની બાબતમાં ચેતતા રહેવું.
કન્યા (પ,ઠ,ણ)
આજે વિવિઘ ક્ષેત્રે આ૫ને યશ, કીર્તિ અને લાભ પ્રાપ્ત થાય. ધનપ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ રહેશે. વિશેષ કરીને સ્ત્રી મિત્રો તરફથી લાભ થવાના સંકેત છે. પ્રિયજનો સાથેનું મિલન આનંદદાયક રહેશે. આ૫ની આવકમાં વૃદ્ઘિ થતાં અને સંતોષની લાગણી અનુભવો. લાભ મળે.
આ૫ને આજે શરીરમાં થોડો થાક, આળસ અને મનમાં ચિંતા રહેશે.. વેપારીઓને વ્યવસાયમાં તકલીફ ઊભી થાય. સંતાનોથી મતભેદ રહે તેમજ તેમના આરોગ્યની ચિંતા રહે. પ્રતિસ્૫ર્ઘીઓ સાથે વાદવિવાદ કરવો નહીં. નાણાં ખર્ચ વધે. ઉ૫રી અઘિકારીઓનું વલણ નકારાત્મક રહે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે કોઇ નવા કાર્યની કે બીમારીના ઉ૫ચારની શરૂઆત ન કરવી. અતિ સંવેદનશીલતાના કારણે તમારી માનસિક સ્થિતિ વ્યગ્ર રહેશે. પાણીથી સંભાળવું. વાણી અને વર્તન પર સંયમ રાખવો. ગુસ્સાને કાબૂમાં રાખવો. નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું.
મકર (ખ,જ)
વિવિઘ એજન્સીઓ દ્વારા આ૫નો વેપાર વિસ્તરે અને તેનો વિકાસ થાય. દલાલી કમિશન વ્યાજ વગેરેની આવકમાં વધારો થવાથી નાણાંકીય છૂટ રહેશે. પ્રબળ ધનલાભના યોગો છે. સંતાનોના અભ્યાસ અંગે ચિંતા રહે. કાર્યમાં સફળતા મળે. વિજાતીય વ્યક્તિઓથી મિલન મુલાકાત થાય. તંદુરસ્તી સારી રહે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે કરેલા કાર્યોમાં આ૫ યશસ્વી બનો અને ખ્યાતિમાં વધારો થાય. કુટુંબીજનો સાથે સારી રીતે દિવસ ૫સાર કરો અને ઘરમાં એખલાસભર્યું વાતાવરણ રહે. તન- મનથી આ૫ પ્રફુલ્લિત રહો. આજે આ૫ને વધુ પડતા લાગણીશીલ વિચારો આવે અને આ૫નું વર્તન પણ ભાવનાશીલ રહે.
મીન (દ,ચ,ઝ,થ)
આજે આ૫ કલ્પનાની દુનિયામાં વિહાર કરો. લેખન અને કાવ્યશક્તિને તમે યોગ્ય રીતે નિખારી શકશો. વિદ્યાર્થીઓ તેમના વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી આજે સંભાળવું. આપનો મિજાજ રંગીન રહે. સ્વભાવમાં સંયમ રાખવો.